SarkariYojna
નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરાશે, ગુજરાતમાં છે વધુ આ કલ્ચર
નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરાશે, નવી શિક્ષણમાં બહું મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ અત્યારે ટ્યુશન કલ્ચર ગ્રામ્યથી લઈને શહેરોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે તેમાં કંટ્રોલ લાવવાને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્રોની અંદર ફેરફાર કરવામાં આવશે. ગુજરાતમાં ખાસ કરીને ટ્યુશન કલ્ચર જોવા મળી રહ્યું છે.
આ ઉપરાંત અન્ય પ્રકારના ફેરફાર પણ કરવામાં આવશે. સ્કૂલોમાં શિક્ષણમાં અભ્યાસક્રમથી લઈને કલ્ચર બદલવામાં આવી રહ્યું છે. જો કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને લઈને પણ ચર્ચા થતી હતી ત્યારે સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં કોઈ ફેરફાર નહીં કરાય પરંતુ ધોરણ 3,5 અને 8માં કોમન પરીક્ષા લેશે.
નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરાશે
તાજેતરમાં ગુજરાતમાં બેગલેસ કલ્ચરને લઈને પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 10 દિવસ બેગ લીધા વિના વિદ્યાર્થીઓ આવશે અને ઈત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. નવી નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરા પર ભાર આપવામાં આવશે. આ સાથે શિક્ષણનો ચહેરો બદલાશે.
આ પણ વાંચો : બેંકમાંથી હોમ લોન લેતા પહેલા કેમ જરૂરી છે લીગલ વેરીફિકેશન, જાણો શું છે તેના ફાયદા
નવી નિતીથી ટ્યુશન કલ્ચરને અંકુશમાં લેવાશે
ટ્યુશન કલ્ચરને નિયંત્રિત કરવા માટે પરીક્ષાની પેટર્ન બદલવામાં આવશે. કેમ કે, ટ્યુશન કલ્ચરને અંકુશ લેવું જરૂરી છે. જેમાં પ્રશ્નપત્ર બદલવામાં આવશે. હાલમાં JEE અને NEET પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની તૈયારી માટે કોચિંગ જરૂરી છે. નવી નીતિથી ટ્યુશન કલ્ચર પર અંકુશ આવશે. ખાસ કરીને ટ્યુશનને લઈને મોટી ફી વસુલવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લોનની જરૂર છે અને સિબિલ સ્કોર ખરાબ છે… સુધારવા માટે કરો આ કામ! ઝડપથી થશે મંજૂર
રાજ્ય સરકાર પણ બાલમંદિર દ્વારા પ્રથમ પાંચ વર્ષમાં ફેરફાર તરફ
બાળકોની સ્ટડીના પ્રથમ પાંચ વર્ષનો રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર પણ બાલમંદિર દ્વારા પ્રથમ પાંચ વર્ષના તબક્કામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તબક્કાવાર આ નીતિના અમલીકરણ માટે અથાક પ્રયાસો કરી રહી છે. અલગ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવશે. સરકાર, સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સંકલનથી ટૂંક સમયમાં આ નીતિના કારણે રીઝલ્ટ જોવા મળી શકે છે.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in