Connect with us

SarkariYojna

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2023

Published

on

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય. આ કામે જાહેરાત આવ્યેથી તા. ૨૯-૧૨-૨૦૨૨ થી તા. ૦૭-૧-૨૦૨૩ સુધીમાં બપોરના ૧૨.૦૦ કલાકથી સાંજે ૪.૦૦ કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તા. ૧૨-૧-૨૦૨૩ સુધીમાં આર.પી.એડી/સ્પીડપોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

સંસ્થાનું નામઅંકલેશ્વર નગરપાલિકા
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા10
છેલ્લી તારીખ12/01/2023
અરજી કરવાની પ્રક્રિયાઆર.પી.એડી/સ્પીડપોસ્ટથી

પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :

ટ્રેડ નામલાયકાતબેઠક
ડિઝલ મેકેનિકલઆઇ.ટી.આઇ.02
સર્વેયરઆઇ.ટી.આઇ.02
ડ્રાફ્ટમેન સીવીલઆઇ.ટી.આઇ.02
પ્લમ્બરઆઇ.ટી.આઇ.04

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.
  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
  • તમામ શૈક્ષણિક લાયકાતનાં પુરાવાની પ્રમાણિત નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે.

નોંધ :  જાહેરાત આવ્યેથી તા. ૨૯-૧૨-૨૦૨૨ થી તા. ૦૭-૧-૨૦૨૩ સુધીમાં બપોરના ૧૨.૦૦ કલાકથી સાંજે ૪.૦૦ કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તા. ૧૨-૧-૨૦૨૩ સુધીમાં આર.પી.એડી/સ્પીડપોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ મુજબ થશે. (નિયમોઅનુસાર)

અરજી મોકલવાનું સ્થળ

  • મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાનાં રહેશે.

મહત્વપૂર્ણ તારીખ :

છેલ્લી તારીખ :12/01/2023

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending