SarkariYojna
આધારકાર્ડ અપડેટ : 10 વર્ષથી વધુ સમય પહેલાના જુના આધારકાર્ડમાં સુધારા – અપડેશન કરાવેલ ન હોય તેવા આધારકાર્ડમાં અપડેટ કરો
આધારકાર્ડ અપડેટ : 10 વર્ષથી વધુ સમય પહેલાના જુના આધારકાર્ડમાં સુધારા – અપડેશન કરાવેલ ન હોય તેવા આધારકાર્ડમાં અપડેટ કરો : સરકારી સેવાઓના લાભ માટે દસ વર્ષ જુના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સ૨કા૨શ્રી તરફથી સૂચના આપવામાં આવેલ છે. છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એ અનિવાર્ય દસ્તાવેજ છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

તાજેતરમા યુનીક આઈડેન્ટીફીકેશન ઓફ ઈન્ડિયા(યુ.આઈ.ડી.એ.આઈ)ભારત સરકારની તા.૧૯/૦૯/૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર નોંધણી કરાવ્યા બાદ તેમાં કોઈ સુધારા– અપડેશન કરાવેલ ન હોય તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓના અવિરત લાભ નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડમાં અપડેટ કરવા જણાવેલ છે. તથા તે માટે સરકારશ્રી ધ્વારા રૂા.૫૦ (એકે રૂપિયા પંચાસ પુરા)નો દર નકકી કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023 : ગુજરાતની જનતાને બજેટમાં શું મળ્યું? જુઓ તમામ મુખ્યવાતો
તો ભરૂચ જીલ્લાના તમામ નાગરીકો ને જણાવવાનુ કે તેઓએ ભરૂચ જિલ્લામા આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રોનો સંપર્ક કરી તેઓના આધારકાર્ડ અપડેટ કરાવી લેવા તેમ નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર,એન.આર.ધાંધલએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in