SarkariYojna
નેશનલ હેલ્થ મિશન ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in
નેશનલ હેલ્થ મિશન ભરતી 2022, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત જીલ્લાના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માં કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ખાલી પડેલ જગ્યાઓં તંદન હંગામી ધોરણે માસિક ફિક્સ વેતનથી તથા પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવથી ખાલી પડેલ જગ્યાઓં માટે માસિક ફિક્સ માનદ વેતન થી નિમણુંક અંગેની જાહેરાતની તમામ વિગતો સાથે વેબસાઈટ http://hrms.guj.nic.in પર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નેશનલ હેલ્થ મિશન ભરતી 2022
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન ભરતી |
પોસ્ટ | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર & એનપીએમ (મીડવાયફરી) |
જોબ સ્થાન | દાહોદ, નવસારી, મોરબી, તાપી,છોટાઉદેપુર, ખેડા, |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | દાહોદ માટે 05 ઓગષ્ટ 2022 નવસારી માટે 07 જુલાઈ 2022 છોટાઉદેપુર માટે 04 જુલાઈ 2022 ખેડા માટે 06 જુલાઈ 2022 પાટણ માટે 11 જુલાઈ 2022 |
વૉકિંગ ઇન્ટરવ્યૂ | મોરબી માટે 03 ઓગષ્ટ 2022 |
અરજી મોકલવાની છેલ્લી તારીખ | તાપી માટે 06 ઓગષ્ટ 2022 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
આ પણ વાંચો : ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ
નેશનલ હેલ્થ મિશનમાં ભરતી યોગ્યતાના માપદંડ
પોસ્ટ
- કોમ્યુનીટી હેલ્થ ઓફિસર
- એનપીએમ (મીડવાયફરી)
શૈક્ષણિક લાયકાત
- કોમ્યુનીટી હેલ્થ ઓફિસર :
- BAMS/GNM/Bsc નર્સિંગની સાથે | SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા
- CCCH નો કોર્ષ Bsc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક Bsc નર્સિંગના કોર્ષમાં જુલાઈ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નર્સિંગ ઉમેદવારો
- એનપીએમ (મીડવાયફરી)
- Bsc નર્સિંગનો અથવા| પી.બી.એસ.સી.નર્સિંગ અથવા ડીપ્લોમાં જનરલ નર્સિંગનો માન્ય ગુજરાત સંસ્થાના ઉમેદવારો,
- ૧. ૫ વર્ષના અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- ર.કોમ્પુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી અને તેનું પ્રમાણપત્ર
- Bsc નર્સિંગનો અથવા| પી.બી.એસ.સી.નર્સિંગ અથવા ડીપ્લોમાં જનરલ નર્સિંગનો માન્ય ગુજરાત સંસ્થાના ઉમેદવારો,
આ પણ વાંચો- ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો, જુઓ સંપૂર્ણ માહિતી
પગાર
- કોમ્યુનીટી હેલ્થ ઓફિસર : રૂ.૨૫૦૦૦/ ફિક્સ + વધુમાં વધુ રૂ.૧૦૦૦૦/ સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
- એનપીએમ (મીડવાયફરી) : રૂ.૩૦૦૦૦/ ફિક્સ
NHM ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
મહત્વપૂર્ણ તારીખો:
છોટાઉદેપુર છેલ્લી તારીખ | 04/08/2022 |
ખેડા છેલ્લી તારીખ | 06/08/2022 |
દાહોદ છેલ્લી તારીખ | 05/08/2022 |
નવસારી છેલ્લી તારીખ | 07/08/2022 |
મોરબી વૉકિંગ ઇન્ટરવ્યૂ તારીખ | 03/08/2022 |
તાપી માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ | 06/08/2022 |
પાટણ છેલ્લી તારીખ | 11/08/2022 |
મહત્વપૂર્ણ કડીઓ
પાટણ ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
મોરબી ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
તાપી ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
છોટાઉદેપુર ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
ખેડા ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
દાહોદ ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
નવસારી ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
નેશનલ હેલ્થ મિશનમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
નેશનલ હેલ્થ મિશનમાં અરજીમાં કરવાની છેલ્લી તારીખ દાહોદ માટે 05 ઓગષ્ટ 2022 , નવસારી માટે 07 જુલાઈ 2022, છોટાઉદેપુર માટે 04 જુલાઈ 2022 , ખેડા માટે 06 જુલાઈ 2022 , પાટણ છેલ્લી તારીખ 11/08/2022, મોરબી વૉકિંગ ઇન્ટરવ્યૂ તારીખ 03/08/2022 અને તાપી માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ 06/08/2022
નેશનલ હેલ્થ મિશનમાં ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://arogyasathi.gujarat.gov.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in