Connect with us

SarkariYojna

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

Published

on

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઈ 2022 માં લેવાયેલ પૂરક પરીક્ષાનું રીઝલ્ટ તારીખ 04/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પોસ્ટ નામસામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ
પરીક્ષા તારીખ :18/07/2022 To 20/07/2022
પરિણામ પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટhttp://gseb.org

ધોરણ 12 પરીક્ષા રીઝલ્ટ જાહેર

વિદ્યાર્થીઓ તેમનું રીઝલ્ટ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ તારીખ 2022

જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું રીઝલ્ટ તારીખ 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા રિઝલ્ટ 2022

જે વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જોવા માંગે છે તેઓ ઓફિશિયલ સાઈટમાં જઈને તેનો સીટ નંબરનો નાખીને જોઈ શકશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ કઈ રીતે ચેક કરવું ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 12 પુરક પરીક્ષા રીઝલ્ટ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારો પ્રવાહ સિલેક્ટ કરો.
  • તમારો બેઠક નંબરનાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું રીઝલ્ટ સ્ક્રીન પર આવી જશે.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ અહીં ક્લિક કરો
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિપત્રઅહીં ક્લિક કરો
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિપત્રઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ તારીખ શું છે?

ધો 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ તારીખ 04/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે છે

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટની સત્તાવાર વેબસાઇટ શું છે

GSEB ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org છે

ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022
ધોરણ 12 પૂરક પરીક્ષા રીઝલ્ટ 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending