Connect with us

SarkariYojna

ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર, એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં, શોધાઈ નવી જાત

Published

on

એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં : તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા.

ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર

તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર  સાબિત થય છે.આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ  છે. આ જાત પાકમાં આવતા રોગ સામે ખુદ લદવા માટે સક્ષમ છે. આ પ્રકારના ટામેટાનુ વાવેતર કરવાથી અન્ય જાતના ટામેટાના વાવેતરમાં થતા ખર્ચથી 10 ટકા અંદાજે ઓછો ખર્ચ થાય છે.

એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં

કર્ણાટકમાં ટામેટાનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન અંદાજે 35 ટન છે, જ્યારે આ નવી જાતના ટામેટાનુ ઉત્પાદન પ્રતિ હેક્ટર 190 ટન સુધી થયુ છે. એક ટામેટુ સરેરાશ 75 થી 80 ગ્રામનુ હોય છે. તેની ખેતી ખરીફ અને રવી સીઝનમાં કરી  શકાય છે. તેનો પાક 140-150 દિવસમાં તૈયાર થઈ જાય છે.તમે આ નવા જાતના બીજને IIHR પાસેથી સીધા મંગાવી શકો છે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા. તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર  સાબિત થય છે.આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ  છે. 

new variety of tomatoes has been discovered
new variety of tomatoes has been discovered

મહત્વપૂર્ણ લિંક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending