google news

MDM ભરૂચ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

MDM ભરૂચ ભરતી 2022 : મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી 2022 અરજી 24 સપ્ટેમ્બર 2022 પહેલા અરજી કરો, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે. ઉમેદવારો નોકરીની સૂચના, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણની સૂચના, અરજીનું પગલું, પસંદગીના માપદંડો, તારીખની માહિતી અને સૂચનાની લિંક નીચે ચેક કરી શકે છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

MDM ભરૂચ ભરતી 2022 – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામમધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી 2022
કુલ જગ્યા10
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
જોબ લોકેશનભરૂચ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ14 સપ્ટેમ્બર 2022
છેલ્લી તારીખ21 સપ્ટેમ્બર 2022
અરજી મોડઑફલાઇન

MDM ભરૂચભરતી 2022

  • જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
  • તાલુકા MDM સુપરવાઈઝર

શૈક્ષણિક લાયકાત

જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર

  • 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
  • CCC પાસ
  • ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
  • માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.

MDM સુપરવાઇઝર

  • માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
  • કોમ્પ્યુટર નોલેજ.
  • એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.

પગાર

  • પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : 10000
  • સુપરવાઈઝર : 15000

પસંદગી પ્રક્રિયા

  • મેરિટ/ ઇન્ટરવ્યુ આધારિત

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

મધ્યાહન ભોજન યોજના ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

  • નાયબ કલેકટરશ્રી, મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જીલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ 392001

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ24/09/2022

મહત્વપૂર્ણ લિંક :

મધ્યાહન ભોજન ભરૂચ માં નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

MDM ભરૂચ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

MDM Bharuch ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2022 છે.

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

MDM ભરૂચ ભરતી 2022
MDM ભરૂચ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો