Connect with us

SarkariYojna

વલસાડ નગરપાલિકા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

વલસાડ નગરપાલિકા ભરતી 2022 : વલસાડ નગરપાલિકા દ્વારા ‘‘માન. મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના” અન્વયે વલસાડ નગરપાલિકામાં સને ૨૦૨૨-૨૩ ના વર્ષ માટે જુદી-જુદી શાખાઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે એપ્રેન્ટીસોની જરૂરીયાત છે. શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલ તારીખે સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

વલસાડ નગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામવલસાડ નગરપાલિકા
પોસ્ટનું નામહેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર ,કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ,આસીસ્ટન્ટ,ડેટા એન્ટ્રી ઓપરેટર
ઓફિસ આસીસ્ટન્ટ,ઈલેક્ટ્રીશ્યન(પંપમેન),એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ),ફીટર,પ્લંબર, ડ્રાઈવર
પોસ્ટની સંખ્યા30
જોબ સ્થળવલસાડ (ગુજરાત)
અરજી કરવાની પ્રક્રિયાવોકિંગ ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ21/09/2022 & 22/09/2022

પોસ્ટનું નામ

  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર
  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ઓફિસ આસીસ્ટન્ટ
  • ઈલેક્ટ્રીશ્યન(પંપમેન)
  • એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)
  • ફીટર
  • પ્લંબર
  • ડ્રાઈવર

વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

અ.નં.વિગતસંખ્યાશૈક્ષણિક લાયકાત
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર4ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ
2કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ4ITI COPA પાસ + ધોરણ 12 પાસ
3ડેટા એન્ટ્રી ઓપરેટર4ITI COPA પાસ + ધોરણ 12 પાસ
4ઓફિસ આસીસ્ટન્ટ5ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન
5ઈલેક્ટ્રીશ્યન (પંપમેન)2ITI ઈલેક્ટ્રીશ્યન પાસ
6એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)3BSC Chemistry
7ફીટર1ITI ફીટર + ધોરણ 12 પાસ
8પ્લંબર2ITI પ્લંબર + ધોરણ 12 પાસ
9ડ્રાઈવર512 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર
કુલ જગ્યા30

મહત્વપૂર્ણ નોંધ : જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીશશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીશશીપ ચાલુ હોય તેવા વ્યક્તિઓ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહિ.

વલસાડ નગરપાલિકા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

  • શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ : વલસાડ નગરપાલિકા કચેરી, વલસાડ

મહત્વપૂર્ણ તારીખો:

અ.નં. 1 થી 4 ઈન્ટરવ્યુ તારીખ 21/09/2022
અ.નં. 5 થી 9 ઈન્ટરવ્યુ તારીખ 22/09/2022

મહત્વપૂર્ણ લિંક્સ

વલસાડ નગરપાલિકા ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વલસાડ નગરપાલિકા ભરતીની  ઈન્ટરવ્યુ તારીખ શું છે?

વલસાડ નગરપાલિકા ભરતીની ઈન્ટરવ્યુ તારીખ 21 અને 22 સપ્ટેમ્બર 2022

વલસાડ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

વલસાડ નગરપાલિકા ભરતી 2022
વલસાડ નગરપાલિકા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending