Connect with us

SarkariYojna

પોલીસ ભરતી 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર @ lrbgujarat2018.in

Published

on

પોલીસ ભરતી 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર ,  લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) એ લોકરક્ષક / કોન્સ્ટેબલની પોસ્ટ માટે વેઈટિંગ લિસ્ટ 2018-19 પ્રકાશિત કરી છે, વધુ વિગતો માટે નીચે તપાસો. વર્ષ 2018માં LRDની ભરતીની માટે સારા સમાચાર આવ્યા છે. 2018માં એલઆરડીની ભરતીનું 20 ટકા વેઇટિંગ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર રાજ્ય તેમ જણાવ્યું હતું કે એલઆરડી રાહ જોવાની સૂચિ PDF lrd વેઈટિંગ લિસ્ટ pdf

પોલીસ ભરતી 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર

વિભાગનું નામગુજરાત પોલીસ વિભાગ
એડ નં.LRB/201819/1
આર્ટિકલ નું નામપોલીસ ભરતી 2018નું વેઈટિંગ લિસ્ટ 
કુલ પોસ્ટ્સ6189 પોસ્ટ્સ
સત્તાવાર વેબસાઇટlrbgujarat2018.in

LRB/201819/1 વેઇટિંગ લિસ્ટ માહિતી

આપને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2018 LRDની ભરતીમાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ કરી હતી ત્યારે રુપાણી સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. આમ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પણ આશ્વાસન અપાયું હતું. જેનો સુખદ નીવેડો આવ્યો હતો. અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે 2018 એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામા આવશે પણ હજુ સુધી લિસ્ટ બહાર ન પડાતાં મીડિયાના સવાલ જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ LRD વેઇટિંગનું લિસ્ટ જાહેર થશે

LRD વેટીંગ લિસ્ટ  2018 PDF

એપ્રિલ 2022 માં પ્રતીક્ષા સૂચિ પીડીએફ સાથે બહાર પાડવામાં આવી. www.lrbgujarat2018.in એ સત્તાવાર વેબસાઇટ પર આ નવીનતમ સૂચના પ્રકાશિત કરી. જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી તેઓ વેબસાઇટ પર તેમના પરિણામ માર્કસ અને LRD 2018 વેઇટિંગ લિસ્ટ જોઈ શકે છે અને માર્કસ મુજબ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યાર બાદ LRB ફેબ્રુઆરી/માર્ચ 2019માં પોલીસ ભારતી ફિઝિકલ ટેસ્ટનું આયોજન કરશે. અપેક્ષિત કટ-ઑફ માર્ક્સ લગભગ હશે. 65 થી 70 માર્ક્સનું લેખિત પરીક્ષાનું પેપર સરળ હતું.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઇટhttps://www.lrbgujarat2018.in/
LRD વેઇટિંગ લિસ્ટ પુરુષઅહીં ક્લિક કરો
LRD વેઇટિંગ લિસ્ટ સ્ત્રીઅહીં ક્લિક કરો
LRD પ્રતીક્ષા યાદી GRઅહીં ક્લિક કરો
માહિતી એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પોલીસ ભરતી 2018 નું વેઇટિંગ લિસ્ટ માટે વેબસાઈટ કઈ છે

LRD Waiting List Website Is – https://www.lrbgujarat2018.in/

પોલીસ ભરતી 2018 નું વેઇટિંગ લિસ્ટ કયારે જાહેર થશે ?

આજે 16 જુલાઈ 2022 વેઇટિંગ લિસ્ટ જાહેર કરવા માં આવ્યુ છે

પોલીસ ભરતી 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર
પોલીસ ભરતી 2018નું વેઈટિંગ લિસ્ટ જાહેર

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending