Connect with us

SarkariYojna

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022, 80 જગ્યાઓ માટે ભરતી

Published

on

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

સંસ્થાનું નામઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામકોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ80
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.apprenticeship.gov.in

IRCTC ભરતી 2022

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ80

IRCTC એપ્રેન્ટિસ ભરતી શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત: ધોરણ 10 પાસ 50% માર્ક્સ સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
  • ટેક્નિકલ લાયકાત: ITI માં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

IRCTC એપ્રેન્ટિસ પગાર ધોરણ

  • અલગ અલગ લેવલ મુજબ ઉમેદવારો ને રૂ.5000/- થી 9000/- સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી ઓનલાઈન ફોર્મ

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeship.gov.in પરથી તારીખ 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 202શિડ્યુલ

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ25મી ઓક્ટોબર 2022
અધિકૃત વેબસાઇટwww.apprenticeship.gov.in
નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IRCTC એપ્રેન્ટિસ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

IRCTC એપ્રેન્ટિસ ભરતીની સત્તાવાર વેબસાઇટ www.apprenticeship.gov.in છે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

IRCTC એપ્રેન્ટિસ ભરતીની છેલ્લી તારીખ 25મી ઓક્ટોબર 2022 છે.

IRCTC નું પૂરું નામ શું છે?

IRCTC નું પૂરું નામ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ છે

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022
IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending