google news

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ , જુઓ ઘેર બેઠા આજની સેમી ફાઇનલ મેચ

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ :  આજ T20 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ મેચ T20 વર્લ્ડ કપ 2022 ની આજની મેચ વી મહત્વ ની રહેશે કારણકે ઇંગ્લેન્ડ સારી બેટિંગ લાઇન અપ છે. આ મેચ માં દમદાર પ્રફોન્સ કરવા ટીમ ઇન્ડીયા તૈયાર છે.T20 વર્લ્ડ કપ 2022 માં ખાસ કરીને સેમી ફાઇનલ માં વરસાદ ની બહુ શક્યતા રહે તેવી શક્યતા રહી છે જેના કારણે મેચ યોજાઈ ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ મેચ લાઇવ હવે ઘેર બેઠા પણ નિહાળી શક્શો.

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ

તારીખ 10/11/2022 ના ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ સેમી ફાઇનલ મેચ સાંજે 01.30 કલાકે શરૂ થશે. આ મેચ એડિલેડ ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

T20 વર્લ્ડ કપ 2022 માં ભારત નું પ્રદર્શન

T20 વર્લ્ડ કપ 2022 માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની પોતાની ચાર મેચો માંથી ત્રણ મેચ જીતીને ગ્રુપ Bમાં ટોચ પર કબજો જમાવ્યો છે. તે જ સમયે, આ ત્રણે મેચો પછી, ભારતીય ટીમ બુધવારે ઇંગ્લેન્ડ સામે આગામી સેમી ફાઇનલ મેચ રમશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે.

મેચ નો પ્રકારT20 વર્લ્ડ કપ મેચ 2022(સેમી ફાઇનલ મેચ)
તારીખ10 નવેમ્બર 2022
મેચભારત વિ ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ સેમી ફાઇનલ 2022
સ્ટેડિયમ/સ્થળએડિલેડ ઓવલ
સમયબપોરે 01:30 P.M (ભારતીય સમય)
T20 કેપ્ટનરોહિત શર્મા (ભારત) – જોશ બટલર (ઇંગ્લેન્ડ)

T20 વર્લ્ડ કપ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

T20 વર્લ્ડ કપની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.

આ ઉપરાંત, સાઇટ પર ICC T20 વર્લ્ડ કપ 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે PC.

ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ મેચ મફત માં જોવો હિન્દી અને અંગ્રેજી ટેબલ જોવો

  • નીચે આપીલ ટેબલ માં તમારે જે પ્રકારનું લાઈવ જોવું હોય તે લિંક પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ત્યાં 30 સેકન્ડ નું ટાઇમર આવશે.
  • 30 સેકન્ડ ટાઇમર પછી તમને લાઈવ મેચ જોવાની લિંક મળી જશે.
  • પછી તમારે લાઈવ ચાલુ થયી જશે તમારે જેવું ગમે તે કોલીટી માં જોઈ શકો છો.
  • અને તમારું લાઈવ ઇન્જોય કરો.
હોટ સ્ટારઅહીં ક્લિક કરો
લાઈવ સ્કોરઅહીં ક્લિક કરો
આજની મેચ લાઈવ ફ્રીઅહીં ક્લિક કરો
ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ
ભારત અને ઇંગ્લેન્ડ મેચ T20 સેમી ફાઇનલ

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો