SarkariYojna
ગુજરાત પોલીસ ભરતી 2023, 9 હજાર LRDની થશે ભરતી
Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023 : ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.
300 PSI અને 9 હજાર LRDની થશે ભરતી Gujarat Police Recruitment 2023 | LRD Bharti 2023: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. ચૂંટણીપંચ થોડા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. આ દરમિયાન કરાઇ પોલીસ એકેડેમીમાં (Gujarat Police Academy, Karai, Gandhinagar) એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી. પોલીસ ભરતીમાં સામેલ થવા માંગતા ઉમેદવારો માટે આ સૌથી મોટા સમાચાર માનવમાં આવે છે. આપને જણાવવી દઈએ કે પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાત પોલીસ ભરતીને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9 હજાર લોક રક્ષકની ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના 2022 , ફોર્મની માહિતી માટે અહીં ક્લિક કરો
LRD Bharti 2023
આ સાથે સરકારે 1382 PSIની ભરતી કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે 1382 PSIની ભરતીનું પરિણામ પીએસઆઈની ભરતી બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. PSIની ભરતીના પરિણામની જાહેતની માહિતી PSI વિકાસ સહાય દ્વારા ટ્ટિટ કરી આપવામાં આવી હતી.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
9 હજાર LRDની ભરતી ક્યારે કરવામાં આવશે?
આગામી વર્ષ 2023 માં આ LRD ભરતી કરવામાં આવશે.
LRDની ભરતી કોને જાહેર કરી છે?
ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in