google news

[ આજે છેલ્લી તારીખ ] IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી 2022, @ibps.in

IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી 2022 : IBPS દ્રારા બેંક માં આવી ભરતી ૨૦૨૨ : IBPS PO ભરતી 2022 બહાર પાડવામાં આવી છે , આ ભરતી ૬૪૩૨ જેટલી ક્લાસ-૩ માટે ભરતી કરવામાં આવશે આજે આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું જેવી કે વય મર્યાદા લાયકાત વગેરે માહિતી મેળવવા માટે આ લેખ પુરા વાચવા માટે વિનતી છે.આ ભરતી CRP-XII PO/ MT માટેના પદ માટે કરવામાં આવશે. યોગ્ય ઉમેદવાર કે ઈચ્છુક ઉમેદવાર આ ભરતીની છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી કરી લેવી.

IBPS બેંક ભરતી 2022

સંસ્થાનું નામ  IBPS
પોસ્ટનું નામCRP-XII PO/ MT
ખાલી જગ્યા ૬૪૩૨
નોકરીનું સ્થાનસમગ્ર ભારતમાં
પરીક્ષા મોડ ઓનલાઇન
અરજી મોડ ઓનલાઇન
 અરજીની છેલ્લી તારીખ22/08/2022
સત્તાવાર વેબસાઈટibps.in

IBPS PO ખાલી જગ્યા 2022

બેંકનું નામખાલી જગ્યા
બેંક ઓફ ઈન્ડિયા535
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા2500
પંજાબ નેશનલ બેંક (PNB)500
પંજાબ એન્ડ સિંધ બેંક253
યુકો બેંક550
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા2094

IBPS દ્રારા બેંકની ભરતી માટે લાયકાત :

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા તેને સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉમેદવારે ખાસ ધ્યાનમાં લેવું આ લાયકાત ન ધરાવતા ઉમેદવાર આ પરિક્ષા માં બેસી શકશે નહિ.

IBPS PO 2022 માટે વય મર્યાદા :

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક વય મર્યાદા રાખવામાં આવેલી છે જેની બહારના ઉમેદવાર માન્ય ગણાશે નથી.આ ભરતી માટે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ રાખવામાં આવી છે, ઉમેદવારનો જન્મ 02/08/1992 પહેલા અને 01/08/2002 પછીનો ન હોવો જોઈએ (બંને તારીખો સહિત)

IBPS Bank Bharti 2022 માટે અરજી ફી :

આ ભરતી માટે IBPS બોર્ડ દ્રારા અમુક ફી ના ધોરણો નક્કી કરવામાં આવેલા છે જે નીચે મુજબ આપેલા છે. જેની ઉમેદવારે ખાસ નોધ લેવી.

  • આ ભરતી માટે જનરલ . OBC , EWS કેટેગરી માટે રૂપિયા ૮૫૦ રાખવામાં આવેલી છે.
  • આ ભરતી માટે SC અને ST કેટેગરી માટે રૂપિયા રૂપિયા ૧૭૫ ભરવાના રહેશે.
  • આ ફી ઉમેદવાર એ ઓનલાઈન ભરવાની રહેશે.

IBPS PO પગાર

પ્રારંભિક IBPS ક્લાર્કનો પગાર દર મહિને INR 36,000 થી 52630 છે. પ્રારંભિક મૂળ પગાર INR 36,000 છે જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને પરિવહન ભથ્થું સામેલ છે.

IBPS દ્રારા બેંકની ભરતી માટે પસંદગી ની ક્રિયા :

આ ભરતી માટે અમુક રીતો નક્કી કરવામાં આવેલી છે જેમની ઉમેદવારે પસાર થવું પડશે આ ભરતી માં અરજી કરતા પહેલા એક વાર જરૂર વાચવી જોઈએ જે નીચે મુજબ આપેલી છે.

  1. પ્રારંભિક પરીક્ષા
  2. મુખ્ય પરીક્ષા
  3. ઈન્ટરવ્યુ
  4. ડોક્યુમેન્ટ તપાસણી

IBPS દ્રારા બેંકની ભરતી માટે અરજી કઈ રીતે કરવી ?

  1. IBPS PO 2022 નોટિફિકેશન PDF માંથી યોગ્યતા તપાસો
  2. નીચે આપેલ Apply Online Link પર ક્લિક કરો અથવા www.ibps.in વેબસાઇટની મુલાકાત લો
  3. અરજી ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. ફી ચૂકવો
  6. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ22 ઓગષ્ટ 2022

મહત્વપૂર્ણ લિંક IBPS PO 2022 નોટિફિકેશન આઉટ – 6432 જગ્યા માટે ઓનલાઈન અરજી કરો : 

ભરતી પોર્ટલhttps://www.ibps.in
જાહેરાત વાંચોઅહી ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહી ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

IBPS બેંક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 22 ઓગષ્ટ 2022 છે

IBPS બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

IBPS ની સત્તાવાર વેબસાઇટ https://www.ibps.in છે

IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી 2022
IBPS દ્વારા વિવિધ બેંકોમાં 6432 જગ્યાઓ માટે નવી ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો