google news

GVK ભરતી 2024, પરીક્ષા વગર સીધી ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

GVK ભરતી 2024 : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન (ઇ.એમ.ટી.) મેડિકલ ઓફિસર અને ફાર્માસીસ્ટ ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું,

GVK ભરતી 2024

સંસ્થાનું નામGVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ
પોસ્ટ નામમેડિકલ ઓફિસર અને ફાર્માસીસ્ટ
અનુભવઅનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઇપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
સમયસવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી
ઈન્ટરવ્યુ સ્થળસુરત,વડોદરા, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા,સાબરકાંઠા,ભાવનગર
ઈન્ટરવ્યુ તારીખ27/03/2024
અરજી કરવાની રીતઈન્ટરવ્યુ

પોસ્ટ નામ અને શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
મેડિકલ ઓફિસર– BHMS / BAMAS
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
ફાર્માસીસ્ટ– B.Pharm / D. Pharm
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

GVK ભરતી 2024 કેવી રીતે અરજી કરવી

  • શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.

ઈન્ટરવ્યું સ્થળ :

સુરત૧૦૮ ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર,સુરત
વડોદરા૧૦૮ ડિસ્ટ્રિક્ટ ઓફિસ,એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
પંચમહાલ ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન – ૧, ગોધરા પંચમહાલ
જુનાગઢ૧૦૮ ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,ગીતા લોજ ની સામે, જુનાગઢ
વલસાડ૧૦૮ ઓફિસ, બ્લોક નો-૨,ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ),વલસાડ
મેહસાણા૧૦૮ ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોશન સર્કલ, મેહસાણા
સાબરકાંઠા૧૦૮ એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
ભાવનગરનર્સિંગ કોલેજ, સર ટી હોસ્પિટલ, ભાવનગર

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ તારીખો:

ઈન્ટરવ્યુ તારીખ 27 માર્ચ 2024
ઈન્ટરવ્યુ સમય10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો વધુ માહિતી માટે સંપર્ક કરો -૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮
ઇ-મેઇલ:rahul_rana@emri.in

મહત્વપૂર્ણ લિંક્સ

GVK EMRI ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GVK ભરતી 2024 ની  ઈન્ટરવ્યુ તારીખ શું છે?

GVK ભરતી 2024 ઈન્ટરવ્યુ તારીખ 27 માર્ચ 2024 છે.

GVK ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો