google news

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં ફરી એકવાર આંધી સાથે વરસાદ આવશે

Gujarat Weather Forecast: ગુજરાતમાં વાદળો ફરી વળવા લાગશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાશે. 26 માર્ચ સુધી ઘણા ભાગોમાં વાદળો છવાયેલા રહી શકે છે. આ સમયગાળા દરમિયાન, દેશના ઉત્તરી પર્વતીય ભાગોમાં 2 થી 3 પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપ જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને હિમાલય સહિત દેશના ઉત્તરી પર્વતીય વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે. જો કે તે પહેલા ગુજરાતમાં વરસાદ પડશે. ગુજરાતમાં 17 થી 20 તારીખ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી વાદળો ઘેરાશે અને વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કરા સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 19મીથી 24મી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે. કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન વધુ ફૂંકાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન અને વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. દરમિયાન, દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં પવન સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.પડી શકે છે

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કરા સાથે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 19મીથી 24મી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે. કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન વધુ ફૂંકાશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન અને વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. દરમિયાન, દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં પવન સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

ફરી એકવાર વરસાદની આગાહી

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરંતુ 17મીથી 20મી માર્ચ સુધી ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. 17 થી 20 માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જો કે આ સમયે મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ભેજની શક્યતા છે. એટલું જ નહીં હોળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું અને પવન ફૂંકાવાની શક્યતા છે. આ સમયે બંગાળ બેસિનમાં હલચલની શક્યતા છે. અરબી સમુદ્રના ભેજને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં બેવડા હવામાનનો અનુભવ થશે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો