ApplyOnline
વિદ્યાસહાયક ભરતી 2022 – Gujarat Vidhyasahayak Bharti
શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત 2022 : ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.
રાજ્ય સરકાર ની 3300 વિદ્યા સહાયક ની નવી ભરતીની જાહેરાત બાબતે
વિદ્યાસહાયક ભરતી 2022
આજે રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે (Vidhyasahayak Bharti 2022) શિક્ષણ મંત્રી વાઘાણીએ (Jitu Vaghani) આજે આ અંગે ગાંધીનગરથી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે દિવ્યાંગોની ભરતીમાં ટકાવારી 3થી વધારી અને ચાર કરવાનો ભારત સરકારનો નિર્દેશ હતો તેના માટે પ્રક્રિયા વિલંબમાં (Vidhyasahayak Bharti 2022 Anouncement) હતી. હવે આગામી દિવસોમાં 3300 જેટલા વિદ્યાસહયકોની ભરતી થશે.
View Tweet : Click Here
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
ઘરઘંટી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in
-
સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો | Silai Machine Yojana Form Online
-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
-
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી, જુઓ સંપૂર્ણ માહિતી
- GPSC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @gpsc.gujarat.gov.in
-
ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022 , વાંચો જાહેરાત @apprenticeshipindia.gov.in