google news

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022,જાણો એક ક્લિકમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022 : અત્યારે ગૂજરાત મા ચૂંટણી મતદાન પૂર્ણ થયું છે અને જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે એટલે 8 ડિસેમ્બર 2022 ચૂંટણી રિઝલ્ટનો દિવસ. ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલ પર અત્યારે માત્ર ઍક જ વાત અને તે એટ્લે સરકાર કોની બનશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

એક્ઝિટ પોલ્સે ગુજરાતમાં ભાજપ માટે મોટી બહુમતિની આગાહી કરી છે અને તેમાંના એકે એવી પણ આગાહી કરી છે કે પાર્ટી અત્યાર સુધીના સૌથી વધુ માર્જિનથી વિજય નોંધાવશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું સમયપત્રક

મતદાન ઘટનાઓ1 લી તબક્કો
(89 એસી)
2 જી તબક્કો
(93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
નામાંકનોની ચકાસણી માટેની15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાનની તારીખ1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

કેટલી સીટ મળે તો બહુમતી ગણાય?

તમામ એક્ઝિટ પોલમાં 182 સભ્યોની વિધાનસભામાં ગુજરાતમાં ભાજપ માટે 117-151 બેઠકોની રેન્જમાં મોટા જનાદેશની આગાહી કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસને 16-51ની રેન્જમાં બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીને 2 થી 13 સીટો વચ્ચે કંઈપણ મળવાનો અંદાજ હતો. ગુજરાતમાં બહુમતીનો આંકડો 92 છે.

વિધાનસભા ચૂંટણી 2022નું આજે રિઝલ્ટ

  • ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીનું આજે રિઝલ્ટ
  • ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે
  • ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું
  • ગુજરાત વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં એક ડિસેમ્બરના અને બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરના મતદાન થયું હતું.
  • પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર 780થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા
  • બીજા તબક્કાના મતદાનમાં 800થી વધારે ઉમેદવારો ચૂંટણીમેદાને હતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ 2022

ગુજરાત વિધાનસભાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેની તમામ અપડેટ અહિયાં આપવામાં આવશે.

  • પ્રથમ ચરણ મતદાન : 1 ડીસેમ્બર
  • બીજુ ચરણ મતદાન : 5 ડીસેમ્બર
  • પરિણામ : 8 ડીસેમ્બર

ગુજરાત વિધાનસભા રિઝલ્ટ

વિવિધ દ્વારા live પ્રસારણ જોવા માટે નીચે ની લિન્ક દ્વારા આપ લાઈવ પરિણામ જો શકો છો. દરેક ચેનલ વિષે નીચે માહિતી આપવામાં આવેલ છે.

મહત્વપૂર્ણ લિંક :

લાઈવ રિઝલ્ટ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
જમાવટ (JAMAWAT) લાઈવઅહીં ક્લિક કરો
ABP ASMITA લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
tv9 ગુજરાતી અહીં ક્લિક કરો
સંદેશ ન્યુઝ લાઈવ રીજલ્ટ લીંકઅહીં ક્લિક કરો
માહિતીએપ (MahitiApp) લાઈવઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી રિઝલ્ટ 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો