google news

Gujarat Summer Vacation 2024 : ગુજરાતની ઉનાળુ વેકેશન તારીખ , જુઓ ક્યારથી પડશે રજાઓ

Gujarat Summer Vacation 2024 : રાજ્ય સરકારે મંગળવારે સ્કૂલોમાં 34 દિવસનું ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છેગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન ની તારીખો જાહેર કરવમાં આવી છે

ઉનાળુ વેકેશન તારીખ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 શૈક્ષણિક કેલેન્ડરમાં ઉનાળુ વેકેશનની સંભવિત તારીખ 06/05/2024 થી 09/06/2024 સુધી જાહેર કરવામાં આવી છે.

શાળાઓમાં 34 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્યની પ્રાથમિક, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 34 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા ઉનાળુ વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. જેમાં ઉનાળુ વેકેશન 6 મેથી 9 જૂન સુધી એટલે કે 35 દિવસ સુધી રહેશે. 10 જૂને રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે

જુઓ ક્યારથી પડશે રજાઓ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024ની રજાઓની યાદી બહાર પાડી હતી જેમાં ગુજરાતની શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસે આ યાદીઓ આપવામાં આવતી હોઈ જેથી એમને કયા દિવસે રજાઓ હોઈ એની માહિતી હોઈ છે .

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો