Trends
ગુજરાત ITI દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
ગુજરાત ITI દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોળકામાં ધો. ૧૦ પાસ પછી બે વર્ષના જુદા-જુદા વ્યવસાયમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને અંગ્રેજી વિષયની તાલીમ આપવાથી ધો. ૧૨ની સમકક્ષતા મેળવવા માટે અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરવી સરળ બને અને આ તાલીમાર્થીઓ મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખી પ્રથમ તબક્કે બે માસ માટે માનદ વ્યાખ્યાતાઓની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ગુજરાત ITI ભરતી 2022
સંસ્થાનું નામ | સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
માતર છેલ્લીતારીખ | 06/08/2022 |
સિદ્ધપુર છેલ્લીતારીખ | 8/08/2022 |
પોરબંદર છેલ્લી તારીખ | 01/08/2022 |
અરજી મોડ | ઇન્ટરવ્યૂ |
સત્તાવાર વેબસાઈટ | https:// itidholka.gujarat.gov.in |
આ પણ વાંચો : HDFC બેંકમાં આવી ભરતી 2022, ઓનલાઈન અરજી કરો
પોસ્ટનું નામ
- વિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત
- સિદ્ધપુર ITI : અંગ્રેજી વિષય સાથે B.A.B.ed, B.A.Med, M.A.Bed, M.A.Med
- માતર ITI : અંગ્રેજી વિષય સાથે B.A.B.ed, B.A.Med, M.A.Bed, M.A.Med
- ધોળકા ITI : અંગ્રેજી વિષય સાથે B.A.B.ed, B.A.Med, M.A.Bed, M.A.Med
- ઉત્તરસંડા ITI : અંગ્રેજી વિષય સાથે BA, B.ed, B.A, M.ed, M.A. B.ed, N.A. M.ed
- હિંમતનગર ITI : અંગ્રેજી વિષય સાથે BA, B.ed, B.A, M.ed, M.A. B.ed, N.A. M.ed
- મણિનગર ITI : અંગ્રેજી વિષય સાથે BA, B.ed, B.A, M.ed, M.A. B.ed, N.A. M.ed
- પોરબંદર ITI : અંગ્રેજી વિષય સાથે BA, B.ed, B.A, M.ed, M.A. B.ed, N.A. M.ed
પગાર ધોરણ (પે-સ્કેલ)
- ઉમેદવારોને પીરીયડ દીઠ રૂા. ૯૦/- લેખે મહત્તમ દૈનીક માનદ વેતન રૂા. ૫૪૦/-ના દરે માનદ વેતન ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો- ONGC મેકેનિક ડીઝલ ભરતી 2022
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાત સાથેની વિગતવાર અરજી કરવાની રહેશે ત્યાર બાદ
- રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
- સિદ્ધપુર ITI : શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ લાયકાત અને અનુભવ (જો હોય તો) સાથેની વિગતવાર અરજી સંસ્થાના સરનામે જરૂરી આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે ( જાહેરાત પ્રકાશિત તારીખ : 29/07/2022 )
- માતર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા.06/08/2022 સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- ધોળકા ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા. ૨૫ ૦૭-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- ઉત્તરસંડા ITI : સંસ્થામાં રૂબરૂ અરજીનો નમૂનો આપવાની અથવા રજી.એ.ડી.થી પહોંચાડવાની છેલ્લી તારીખઃ ૨૮-૦૭-૨૦૨૨ (સાંજે ૫.૦૦ વાગ્યા સુધી)
- હિંમતનગર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા. ૨૭ ૦૭-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- મણિનગર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા. ૨૭- ૦૭-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- પોરબંદર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા.01/08/2022 સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ટપાલ ખાતાનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
મહત્વપૂર્ણ તારીખો:
માતર છેલ્લીતારીખ | 06/08/2022 |
સિદ્ધપુર છેલ્લીતારીખ | 08/08/2022 |
ધોળકા છેલ્લી તારીખ | 27/07/2022 |
મણિનગર છેલ્લી તારીખ | 27/07/2022 |
હિંમતનગર છેલ્લી તારીખ | 27/07/2022 |
ઉત્તરસંડા છેલ્લી તારીખ | 28/07/2022 |
પોરબંદર છેલ્લી તારીખ | 01/08/2022 |
રૂબરૂ મુલાકાતનું સ્થળઃ
- માતર ITI : આચાર્યશ્રી ની કચેરી,ઔધોગિક તાલીમ સંસ્થા,માતર ,મું.સોખડા,તા.માતર,જી.ખેડા ૩૮૭૫૭૦
- ધોળકા ITI : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોળકા
- ઉત્તરસંડા ITI : આચાર્યની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઉત્તરસંડા, તા.નડીઆદ, જી.ખેડા ૩૮૭૩૭૦
- મણિનગર ITI : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મણીનગર(ખોખરા),નવી IOઑફીસની બાજુમાં, વસ્ત્રાલ રોડ, મહાદેવનગર ટેકરા, અમદાવાદ-૩૮૨૪૧૮
- હિંમતનગર ITI : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, હિંમતનગર
- પોરબંદર ITI : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણાવાવ ૬૬-કે.વી.સબસ્ટેશન આગળ, નેશનલ હાઈવે – ૨૭, ભોદ પાટિયા નજીક., મુ.પો.ભોદ, તા. રાણાવાવ.જી.પોરબંદર – ૩૬૦૫૫૦
આ પણ વાંચો – હર ઘર તિરંગા અભિયાન : ઓનલાઇન તમારું રજિસ્ટ્રેશન કરી સર્ટિફિકેટ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ કડીઓ
માતર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
સિદ્ધપુર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ધોળકા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ઉત્તરસંડા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
મણિનગર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
હિંમતનગર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
પોરબંદર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત ITI ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
ગુજરાત ITI ભરતીની માતર છેલ્લી તારીખ 06/08/2022 , સિદ્ધપુર છેલ્લી તારીખ 08/08/2022, અને ઉત્તરસંડા ઇન્ટરવ્યૂ તારીખ 30 જુલાઈ 2022
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in