google news

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022, અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા લીગલ આસિસ્ટન્ટની 28 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

પોસ્ટનું નામલીગલ આસિસ્ટન્ટ
અરજી નંબરRC/B/1320/2022
કુલ જગ્યા28
છેલ્લી તારીખ31/12/2022
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2022

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 28 લીગલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

  • ભારતમાં અથવા અન્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
  • રાજ્યની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી થયેલ હોવી જોઈએ. (કામચલાઉ નોંધણી પણ પાત્ર છે.)
  • કોમ્પ્યુટરની જાણકારી જરૂરી.
  • નોંધ : વધુ લાયકાતની માહિતી માટે જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • મહીને ફિક્સ મહેનતાણું રૂ. 20,000/-

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ.

અરજી ફી

  • તમામ ઉમેદવારોને રૂપિયા 500 અરજી ફી ચુકવવાની રહેશે.
  • પેમેન્ટ ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / નેટ બેન્કિંગ / ઈ- ચલણ અને ઓફ લાઈન ચલણ થી કરવાનું રહેશે.
  • નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)

કેવી રીતે અરજી કરવી ?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી શેડ્યૂલ ?

અરજી શરૂ તારીખ15/12/2022
છેલ્લી તારીખ31/12/2022

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://hc-ojas.gujarat.gov.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત હાઈકોર્ટ ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત હાઈકોર્ટ ભરતી ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 છે

ગુજરાત હાઈકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત હાઈકોર્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/

ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022
ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો