google news

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 10/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 10/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

School Quiz Bank No. 1 To 123

  1. કૃષિ સંદર્ભે PSS યોજનાનું પૂરું નામ શું છે ?
  2. ભારતની લગભગ કેટલા ટકા જનસંખ્યા ખેતી ઉપર આધારિત છે ?
  3. ગુજરાત સરકારે ખેતરમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે કઈ પદ્ધતિને અમલમાં મૂકી છે ?
  4. કૃષિ સંદર્ભે SCRનું પૂરું નામ શું છે ?
  5. કૃષિના સંબંધમાં જીવંત સ્ટોક ઉત્પાદન એટલે શેનું ઉત્પાદન?
  6. હર્બીસાઈડ શું મારે છે?
  7. નિષ્ઠા 3.0 તાલીમ શિબિર ક્યારે શરૂ થઈ?
  8. પીએમ ઇ-વિદ્યા યોજના દ્વારા અંદાજે કેટલા વિદ્યાર્થીઓને લાભ થશે?
  9. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?
  10. કેન્દ્રીય કેબિનેટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ક્યારે મંજૂરી આપી?
  11. ગુજરાત સરકારની મધ્યાહ્નભોજન યોજનાનો લાભ કોને મળે છે ?
  12. ફીટ ઈન્ડિયા અભિયાન’ના ભાગરૂપે વડનગર ખાતે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો?
  13. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં કઈ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?
  14. ‘સન્ધાન’ કાર્યક્રમ દ્વારા શીખવવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે?
  15. માધ્યમિક શિક્ષણ માટે કન્યાઓને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય યોજના (NSIGSE) ક્યારે શરૂ થઈ?
  16. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજપુરવઠો સુનિશ્ચિત કરે છે ?
  17. GUVNLનું પૂરું નામ શું છે ?
  18. GEDAનું પૂરું નામ શું છે ?
  19. પાવર એનર્જી માટે ગુજરાતમાં વિન્ડ મિલ ક્ષેત્રે કઈ કંપની કાર્યરત છે ?
  20. ગુજરાતના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અંદાજિત ૩૦૦૦ MWનો વિશાળ રીન્યુએબલ એનર્જીપાર્ક સ્થાપવાની કામગીરી શરૂ થયેલ છે ?
  21. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે?
  22. ઊર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો?
  23. GSTનું પૂરું નામ શું છે ?
  24. DBTનું પૂરું નામ શું છે ?
  25. જુલાઈ, 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY)નું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?
  26. VATનું પૂરું નામ શું છે ?
  27. ઉદ્યોગ ભવન’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
  28. ભારત સરકાર દ્વારા ગુજરાત રાજયને કયા એક્ટ હેઠળ અનાજ (ઘઉં/ચોખા)ની ફાળવણી કરવામાં આવે છે ?
  29. PHHનું પૂરું નામ શું છે ?
  30. હોસ્પિટલમાં દાખલ થયેલ અનાજની જરૂરિયાતવાળા દર્દીને કઈ યોજના હેઠળ ૬ માસ માટે વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે ?
  31. ગુજરાત રાજ્યની શાળા તેમજ કૉલેજમાં ભણતાં બાળકોને ગ્રાહકજાગૃતિ અંગેનું જ્ઞાન મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા શેનું આયોજન કરેલ છે ?
  32. રાણકી વાવ કોની યાદમાં બંધાવવામાં આવી હતી ?
  33. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જયંતી કયા નામે ઉજવવામાં આવી ?
  34. ગુજરાતમાં ખરીદ કેન્દ્ર માટેની નોંધણી પ્રક્રિયા ગ્રામ્ય કક્ષાએ કોના મારફત કરવાની હોય છે ?
  35. કોની 140મી જયંતી નિમિત્તે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 31મી ઓક્ટોબર, 2015ના રોજ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની જાહેરાત કરવામાં આવી હતી ?
  36. ગુજરાતના હેરિટેજ અને ફરવાલાયક સ્થળોનો ગ્રાઉન્ડ રીપોર્ટ રજૂ કરવા ‘ETV Bharat’ દ્વારા કઈ સીરીઝ પબ્લિશ કરાઈ હતી ?
  37. જ્યોતિપુંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
  38. વિશ્વ વન દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
  39. ‘હરિહર વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  40. જાનકી વન’ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
  41. ભારતમાં વન મહોત્સવની શરૂઆત કોણે કરી ?
  42. હિંગોલગઢ વન્યજીવ અભયારણ્ય કઈ મુખ્ય પ્રજાતિઓ માટે જાણીતું છે ?
  43. ગુજરાતમાં સૌથી વધુ ફૂલોની વિવિધતા ધરાવતા બરડા વન્યજીવ અભયારણ્યમાં છોડની કેટલી પ્રજાતિઓ ઉપલબ્ધ છે ?
  44. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કનું ઉદ્ઘાટન ક્યારે કર્યું હતું ?
  45. પ્રધાનમંત્રી સાથે દૂરદર્શન અને રેડિયો દ્વારા કયા કાર્યક્રમમાં ભારતીય નાગરિક પોતાની મૂંઝવણની રજૂઆત કરી શકે છે ?
  46. ભારત સંયુક્ત રાષ્ટ્ર (UN)નું સભ્ય ક્યારે બન્યું ?
  47. ઇન્ફોસિસ કંપનીના સ્થાપક કોણ છે ?
  48. SRPFનું પૂરું નામ શું છે?
  49. આરોગ્ય કેન્દ્રો પર કોવિડ-19ની રસી લેવા માટે કોને પ્રથમ અગ્રતા આપવામાં આવી હતી ?
  50. NRHM નું પૂરું નામ આપો.
  51. વિશ્વ હ્રદય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  52. કોવિડ -19 દરમિયાન કયા દેશમાં મફત રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું ?
  53. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના વિકાસ અને સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  54. ભુજંગાસન એટલે શું ?
  55. ગુજરાતના કયા શહેરમાં એઇમ્સ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવી છે ?
  56. 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે કોણે જાહેર કર્યો ?
  57. ‘મા’ (MAA: Mothers’ Absolute Affection) યોજના’નો મુખ્ય હેતુ શું છે ?
  58. ચેપી રોગ ધરાવનાર વ્યક્તિને અન્ય લોકોથી દૂર રાખવાના સમયગાળાને શું કહે છે ?
  59. વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના કઈ છે ?
  60. નીચેમાંથી કઈ બેંક મુખ્યત્વે MSME (માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે?
  61. કયા કેન્દ્રીય મંત્રાલયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘અસિમ’ પોર્ટલ શરૂ કર્યું છે?
  62. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ માટે કોણ અરજી કરી શકે છે ?
  63. MSMEs (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) અંતર્ગત ઉત્પાદનના પ્રમાણપત્રના સંદર્ભમાં ZEDનો અર્થ શું છે?
  64. PCPIR, પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણો અને પેટ્રોકેમિકલ્સના ઉત્પાદન માટે ભારતનું પ્રથમ વિશિષ્ટ રીતે નિર્ધારિત રોકાણ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે?
  65. જરીના કામમાં નિષ્ણાત કારીગર મુદ્રા લોનની કઈ શ્રેણી હેઠળ પોતાનું ઉદ્યોગ-સાહસ સ્થાપવા માટે અરજી કરી શકે છે?
  66. સમર્થ યોજના અંતર્ગત SCBTSનું પૂરું નામ શું છે?
  67. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાનો હેતુ શો છે ?
  68. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટની સ્થાપના ગુજરાતમાં કયા વર્ષમાં કરવામાં આવી ?
  69. બે વર્ષમાં પરપ્રાંતિય કામદારોને વતનમાં પરત જવા માટે કેટલી વખત નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
  70. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી મહિલાને પ્રસુતિ સમયે સહાય આપવા માટે કઈ યોજના છે ?
  71. ગુજરાત સરકારની સ્પર્ધાત્મક તાલીમ યોજના અંતર્ગત બી. પી. એલ. કાર્ડધારક શ્રમયોગીનાં બાળકોને સ્પર્ધાત્મક તાલીમ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
  72. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને તમામ યોજનાઓનો લાભ મળે એ હેતુથી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
  73. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના હાલના માનનીય મંત્રીશ્રી કોણ છે ?
  74. ધનવંતરી રથ કઈ જગ્યાએ વિનામૂલ્યે તબીબી સારવાર કરે છે ?
  75. ગુજરાત સરકાર દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ કયા કામદાર જૂથને ફાયદો થયો છે ?
  76. ગુજરાતમાં રોજગારીની જાણકારી માટે બેરોજગારો કયા પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે ?
  77. ગુજરાત રાજ્યમાં ‘અટલ પેન્શન યોજના’ હેઠળ ફાયદો મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જરૂરી છે ?
  78. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બોટાદ જિલ્લાની રચના કયા જિલ્લાઓના ભાગોમાંથી કરવામાં આવી હતી?
  79. ગુજરાતમાં રાજ્યસભાની કેટલી બેઠકો છે?
  80. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ કેટલો હતો?
  81. ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું ?
  82. ATVT નો અર્થ શું છે ?
  83. સમગ્ર ગુજરાતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
  84. જલશક્તિ અભિયાન કોના હસ્તે શરૂ કરવામાં આવ્યું ?
  85. કઈ નદીને ‘ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે ?
  86. ‘સૉરો ઑફ બિહાર’ તરીકે કઈ નદી જાણીતી છે ?
  87. જૈવિક સંશાધનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે ?
  88. PMAY-Gનું પૂરું નામ શું છે?
  89. કઈ યોજના ગરીબોના આવાસની જરૂરિયાત પૂરી કરે છે?
  90. મિશન અંત્યોદય કયા સ્તરે કામ કરે છે?
  91. પંચાયત અને ગ્રામીણ વિકાસનાં સંદર્ભમાં RGSAનું પૂરું નામ શું છે?
  92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના(DDUGJY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
  93. PM -KISAN સમ્માન નિધિમાં જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને રૂ. 6,000 પ્રતિ વર્ષ કેટલા હપ્તામાં આપવામાં આવશે?
  94. દેશના ગ્રામીણ ખેડૂતો માટે દૂધની વધતી માંગને પૂર્ણ કરવા અને ડેરીનો નફો વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે?
  95. ત્રિ-સ્તરીય પંચાયતોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કોના પર નિયંત્રણ હોય છે ?
  96. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે?
  97. સાયન્સ સિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?
  98. નીચેનામાંથી કયું સ્થળ આનર્તપુર તરીકે ઓળખાતું હતું અને આનંદપુર તરીકે પણ જાણીતું હતું ?
  99. કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ની જાહેરાત ઝુંબેશમાં ગુજરાત ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?
  100. પોર્ટ આધુનિકીકરણ, પોર્ટ કનેક્ટિવિટી, પોર્ટ લેડ ઔદ્યોગિકીકરણ, કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ – કયા પ્રોજેક્ટના ચાર સ્તંભ છે?
  101. માર્ગ સલામતી સંબંધિત મુદ્દાઓ પર દેખરેખ રાખવા અને માર્ગ સલામતી નીતિના અમલીકરણ માટે અસરકારક વ્યૂહરચના લાગુ કરવા સરકાર દ્વારા કઈ સમર્પિત એજન્સીની સ્થાપના કરવામાં આવી છે?
  102. દાંડીકુટિર ક્યાં આવેલ છે ?
  103. AITP નું પૂરું નામ શું છે ?
  104. પ્રધાનમંત્રી આવાસ યોજના’ કોણે શરૂ કરી ?
  105. PMAYG નું પૂરું નામ શું છે ?
  106. ગુજરાતમાં સૌપ્રથમ મેટ્રો રેલ ક્યાં શરૂ કરવામાં આવી છે ?
  107. ભારતનો પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ કયો છે ?
  108. બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
  109. STIP 2020 યોજના કયા ક્ષેત્રો સાથે સંબંધિત છે?
  110. બાળકોના લિંગની ગણતરીના સંદર્ભમાં CSRનું પૂરું નામ શું છે?
  111. પ્રધાનમંત્રીની e-VIDYA પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કયો છે ?
  112. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં નોંધણી કરાવવાની ઉંમર કેટલી છે?
  113. અનુસૂચિત જનજાતિનાં કુટુંબની કન્યાના લગ્ન પ્રસંગે નાણાકીય સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે?
  114. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું?
  115. ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી?
  116. કયા દિવસને ‘નારી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
  117. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
  118. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓમાં બચતને પ્રોત્સાહન આપવાનો છે ?
  119. વર્કિંગ વિમેન હોસ્ટેલ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
  120. બહેનો માટે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ચલાવવા માટે કઈ યોજના અમલમાં આવેલ છે ?
  121. સગર્ભા મહિલાઓને પોષણયુક્ત ખોરાક તેમજ પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ મળી રહે તે કઈ યોજનાનો મુખ્ય ઉદેશ છે ?
  122. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
  123. આયર્નની ગોળીઓ તથા આયર્ન સિરપ કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 10 જુલાઈ 2022

Collage Quiz Bank No. 1 To 123

  • 1. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
  • 2. કૃષિના સંદર્ભમાં KCC યોજનાનું પૂરું નામ શું છે ?
  • 3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈયોજના (PMKSY)માં કઈ સિંચાઈપદ્ધતિ પર ભાર મૂકવામાં આવ્યો છે ?
  • 4. ગુજરાત સરકારની કૃષિ લોન માટે વ્યાજની ટકાવારી કેટલી છે ?
  • 5. સૂક્ષ્મ સિંચાઈપદ્ધતિમાં કયો જિલ્લો રાજ્યમાં પ્રથમ આવેલ છે ?
  • 6. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સાબરમતી નદી ઉપર બેરેજ બનવાનો છે ?
  • 7. RUSAનું પૂરું નામ શું છે ?
  • 8. લર્નિંગ ઇકોસિસ્ટમ દ્વારા ભારતના યુવાનોને ભવિષ્યમાં સશક્ત અને સફળ નેતૃત્વ પૂરું પાડી શકે તેની તાલીમ આપતી યોજના કઈ છે ?
  • 9. શિક્ષકના પ્રશિક્ષણની માન્યતાની સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે ઓનલાઈન પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?
  • 10. વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે કઈ તકનીકી યોજના છે ?
  • 11. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શાળાશિક્ષણને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે ?
  • 12. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા કયા દિવસે STARS પ્રૉજેક્ટ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 13. 2021માં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને સન્માનિત કરવા માટે કઈ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ?
  • 14. કુટિર જ્યોતિ યોજનાનો હેતુ શો છે ?
  • 15. UDAYનું પૂરું નામ શું છે ?
  • 16. કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાનો હેતુ કયો છે ?
  • 17. નાના અને મધ્યમ ઉદ્યોગોને ઊર્જાનો કયો સ્રોત પૂરો પાડીને ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે ?
  • 18. ગુજરાતમાં હાઇબ્રીડ રિન્યુએબલ પાવર પ્લાન્ટથી સૌર ઊર્જાક્ષેત્રે કયા લાભ થશે ?
  • 19. i-Create EV સેન્ટર ઑફ એક્સલન્સમાં કયા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ?
  • 20. PMJDYનું પૂરું નામ શું છે ?
  • 21. આકારણી વર્ષ 2022-23 માટે કલમ 80 C હેઠળ મહત્તમ અનુમતિપાત્ર કપાત કેટલી છે ?
  • 22. સેવાઓના કરપાત્ર સપ્લાયના કિસ્સામાં સેવાના સપ્લાયની તારીખથી કેટલા સમયગાળાની અંદર ઇનવોઇસ આપવામાં આવે છે ?
  • 23. પ્રધાનમંત્રી મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 24. શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં શહેરી વિસ્તારના SC/ST કેટેગરીને આપવામાં આવતી લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
  • 25. માનવકલ્યાણ યોજના કોને વધારાનાં સાધનો/ઉપકરણો પૂરાં પાડે છે ?
  • 26. ગુજરાત રાજયમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો (2013) કઈ તારીખથી અમલમાં આવેલ છે ?
  • 27. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં વ્યાવસાયિક અનામતનો લાભ મેળવવામાં અગ્રતા ધરાવતાં કુટુંબોની ઓળખ માટેનાં ધોરણો કયાં છે ?
  • 28. કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો ?
  • 29. આદિવાસી લોકો માટેનો ચિત્ર-વિચિત્ર મેળો કયા જિલ્લામાં યોજાય છે ?
  • 30. વતનપ્રેમ યોજનાના સુચારુ અમલીકરણ માટે ક્યા યુનિટની રચના કરવામાં આવી છે ?
  • 31. સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ (2018) મુજબ ગુજરાતે તેના ભૌગોલિક વિસ્તારને કેટલા ટકા જંગલ તરીકે જાહેર કર્યો છે ?
  • 32. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતને કેટલાં રોપાં વિનામૂલ્યે આપવામાં આવે છે ?
  • 33. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ઉછરેલાં વૃક્ષો ઉપર કોનો સંપૂર્ણ હક્ક રહે છે ?
  • 34. આદિવાસીઓ દ્વારા વૃક્ષખેતી યોજના અંતર્ગત 80% રોપાં કયા વૃક્ષનાં વાવવાનાં થાય છે ?
  • 35. ભારતમાં ભારતીય વનસેવાની સ્થાપના ક્યારે થઈ ?
  • 36. સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
  • 37. કઈ એપમાં હવાની ગુણવત્તાની માહિતી અને હવાને પ્રદૂષિત કરતી પ્રવૃત્તિઓ સામે ફરિયાદો નોંધવાની જોગવાઈ છે ?
  • 38. પાવક વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 39. કયા ‘વન’માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે ?
  • 40. પ્રદૂષણનિવારણ માટે રાષ્ટ્રીય પુરસ્કારમાં શું આપવામાં આવે છે ?
  • 41. વન વિભાગની ઇવેલ્યુએટર એન્ડ મોટીવેટર યોજનામાં કઈ જાતિના અભ્યાસી યુવકોને જનજાગૃતિ અર્થે કામગીરી સોંપવામાં આવે છે ?
  • 42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 43. ભારત સરકારે શારીરિક વિકલાંગતાના પ્રકાર વધારીને કેટલા કર્યા છે ?
  • 44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
  • 45. ઉપરકોટ કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે ?
  • 46. કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનશૈલી સુધારવા માટે છે ?
  • 47. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કોના હસ્તે એનાયત કરવામાં આવે છે ?
  • 48. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના વિષયનો સમાવેશ ભારતના બંધારણની કઈ યાદીમાં કરવામાં આવેલ છે?
  • 49. ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું છે ?
  • 50. LaQshya યોજનાનો ઉદ્દેશ શો છે ?
  • 51. તાજેતરમાં શરૂ થયેલા હેલ્થ સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર (એચએસએમસી)નો હેતુ શો છે ?
  • 52. PMNDPનું પૂરું નામ શું છે ?
  • 53. કિશોર શક્તિ યોજના કેટલા વર્ષની તરુણીઓ માટે છે ?
  • 54. ARSHનું પૂરું નામ શું છે ?
  • 55. ધન્વંતરી આરોગ્ય રથ યોજનાની શરૂઆત કોના હસ્તે કરવામાં આવી ?
  • 56. ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
  • 57. ભારતની એડવાન્સ્ડ ઓટોમોટિવ પ્રૉડક્ટ્સ ટેક્નોલોજી (AAT) અંતર્ગત ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
  • 58. ‎શ્રી વાજપાઇ બેન્‍કેબલ યોજના માટે કેટલી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે ?
  • 59. સ્કીમ ઑફ ફંડ ફોર રિજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (SFRUTI) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  • 60. ગિફ્ટ સિટીમાં હાલમાં નીચેના પૈકી કઈ સંસ્થા કાર્યરત છે ?
  • 61. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
  • 62. નેશનલ એસસી/એસટી હબ યોજનાની પેટા સ્કીમ કઈ છે ?
  • 63. શ્રમયોગીના બાળકોને ઉચ્ચતર શિક્ષણના ખર્ચના ભારણને ઓછું કરવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ઉપલબ્ધ છે ?
  • 64. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જરૂરી છે ?
  • 65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ મેળવવા EBC ઉમેદવારોની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 66. ભારત સરકાર દ્વારા’પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 67. ગુજરાત સરકાર દ્વારા અંત્યેષ્ઠી સહાય યોજના શું પ્રદાન કરે છે ?
  • 68. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી રોજગાર કચેરીઓ કાર્યરત છે ?
  • 69. વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ આપવા માટે C.A.ના કિસ્સામાં કયો દસ્તાવેજ ધ્યાનમાં લેવામાં આવતો નથી ?
  • 70. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014નું લોકપ્રિય નામ શું છે ?
  • 71. ભારતના નીચેનામાંથી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે ?
  • 72. ભારતીય સંસદનું સાર્વભૌમત્વ શેના દ્વારા પ્રતિબંધિત છે ?
  • 73. ભારતમાં વિધાનસભા કયા દેશની પેટર્ન પર આધારિત છે ?
  • 74. વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે ?
  • 75. PM’s Citizen Assistance and Relief in Emergency Situations (PM-CARES) fund મંડળના અધ્યક્ષ કોણ છે ?
  • 76. નીચેના ઉધાર લેનારાઓમાંથી PMMY હેઠળ MUDRA લોન મેળવવા માટે કોણ યોગ્યતા ધરાવે છે ?
  • 77. રેવન્યુ વિભાગ માટે ગવર્નિંગ કાયદો કયો છે ?
  • 78. ગુજરાતમાં કયો કાયદો બનાવવામાં આવ્યો છે જેનાથી ગેરકાયદેસર ખેડૂત બનતા અટકાવી શકાય છે?
  • 79. કયા રાજ્યને ભારતનું પ્રથમ હર ઘર જલ’ રાજ્ય માનવામાં આવે છે ?
  • 80. ગુજરાતમાં કુલ કેટલા ડેમ છે ?
  • 81. ગુજરાત સરકારે નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રૉજેક્ટની શરૂઆત ક્યારે કરી ?
  • 82. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
  • 83. સરદાર સરોવર ડેમ કયા પ્રૉજેક્ટનો ભાગ છે ?
  • 84. સરદાર સરોવર પ્રૉજેક્ટના નિયમન અને નિયંત્રણનું કામ ભારત સરકારની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?
  • 85. ગુજરાતના 17 જિલ્લાઓને સિંચાઈ કરતી નર્મદા કેનાલની પ્રવાહ ક્ષમતા કેટલી છે?
  • 86. ઇ- ગવર્નન્સ અને નાગરિક સેવાઓ, એનર્જી મેનેજમેન્ટ કઈ યોજનાનો ભાગ છે?
  • 87. પાલાર પાણી શું છે ?
  • 88. મિશન અમૃત સરોવર અંતર્ગત સૌથી વધુ સ્થળની ઓળખ કયા રાજ્યમાં કરવામાં આવી છે ?
  • 89. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)માં શૌચાલયની રૂ. 12000ની વધારાની સહાયતા ક્યા મિશન હેઠળ આપવામાં આવી છે ?
  • 90. ગુજરાત રાજ્યની કઈ યોજના હેઠળ દરેક ગ્રામ પંચાયતમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ આપવામાં આવેલ છે ?
  • 91. પંચાયતમાં સભ્ય પદ માટેની ગેરલાયકાતની જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે?
  • 92. ડિજિટલ ભારત જમીન નોંધણી આધુનિકીકરણ પરિયોજના કઈ યોજના હેઠળ આવે છે ?
  • 93. પ્રતિ KWH બેટરી પરના વાહન માટે ગુજરાત સરકાર દ્વારા સબસિડીની રકમ કેટલી છે ?
  • 94. અમદાવાદ મેટ્રોનું બાંધકામ ક્યા વર્ષમાં શરૂ થયું ?
  • 95. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત માલભાડાની આવક 40%થી વધારીને કેટલી થશે?
  • 96. યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ક્યારે સમાવ્યું ?
  • 97. ભારતીય પ્રવાસન મંત્રાલય દ્વારા કયો દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ?
  • 98. ઝોજિલા ટનલ ભારતના કયાં બે સ્થળો વચ્ચે સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરશે ?
  • 99. ગુજરાતના કયા વિભાગને પ્રવાસન વર્ષ 2012 દરમિયાન માહિતી અને ટેકનોલોજીનો સૌથી વધુ નવીન ઉપયોગ કરનાર તરીકે ઓળખવામાં આવ્યો છે ?
  • 100. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની ક્ષમતા કેટલી છે ?
  • 101. ગુજરાતમાં કેટલા ડેમ આવેલા છે ?
  • 102. નીચેનામાંથી કઈ કામગીરી માર્ગ અને મકાન વિભાગની મૂળભૂત કામગીરી નથી ?
  • 103. અમદાવાદ શહેરમાં કુલ કેટલા મેટ્રો રેલ સ્ટેશન હશે?
  • 104. ગુજરાતમાં કેટલા એક્સપ્રેસ વે આવેલા છે ?
  • 105. માઈ રામાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના માટે પાત્રતા શું છે ?
  • 106. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં તૃતીય ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે ?
  • 107. પ્રધાનમંત્રી જનધન યોજનાના ઉદ્ઘાટનના દિવસે કેટલા ખાતાં ખોલવામાં આવ્યાં હતાં ?
  • 108. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કયા પ્રકારનું વિદ્યાલય છે ?
  • 109. કોવિડ-19 રોગચાળા દરમિયાન e-VIDYA યોજના હેઠળ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે શું શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 110. અનુસૂચિત જાતિ માટે વ્યક્તિગત ધોરણે આંબેડકર આવાસ યોજના હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે ?
  • 111. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ અભ્યાસક્રમ અને પીએચ.ડી.માટે ઓછા વ્યાજદરે લોન કઈ સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 112. શાળા યુનિફોર્મ યોજનાનો લાભ સરકારશ્રીની કઈ કચેરી દ્વારા આપવામાં આવે છે ?
  • 113. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે ગ્રામવિસ્તારના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલી આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 114. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?
  • 115. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
  • 116. હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
  • 117. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
  • 118. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ એકસાથે એક છત્ર હેઠળ રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્યરત સરકારની યોજનાનું નામ જણાવો.
  • 119. સરકાર સંચાલિત અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયમાં પ્રવેશ લેવા માટે કઈ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે ?
  • 120. ગુજરાત રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરે કુલ કેટલી નારી અદાલતો કાર્યરત છે ?
  • 121. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કોના દ્વારા કાર્યરત છે?
  • 122. બહેનોને રોજગારી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના બહાર પાડેલ છે ?
  • 123. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 10 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો