Connect with us

SarkariYojna

આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ધોરણ 10 પાસ માટે ભરતી

Published

on

ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023 : ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને અન્ય કુલ 40889 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જેમાંથી ગુજરાતમાં 2017 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતી માટે ડાક વિભાગે દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ જાહેર કરી છે, જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે ? આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ધોરણ 10 પાસ માટે ભરતી

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ વિભાગ
જાહેરાત નંબર17-21/2023-GDS
જોબનું નામગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક)
કુલ પોસ્ટ40889
છેલ્લી તારીખ 16/02/2023
સત્તાવાર વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in/

પોસ્ટનું નામ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
  • ડાક સેવક

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
  • સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
  • મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

અરજી ફી

  • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે:  રૂ. 100/-
  • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે:  શૂન્ય
  • ચુકવણી મોડ:  કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)

આ પણ વાંચો : GFRF ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ

ક્રમજિલ્લાનું નામકેટેગરી પ્રમાણે જગ્યાઓ
અમદાવાદ શહેરઅહીં ક્લિક કરો 
અમરેલીઅહીં ક્લિક કરો 
આણંદઅહીં ક્લિક કરો 
બનાસકાંઠાઅહીં ક્લિક કરો 
બારડોલીઅહીં ક્લિક કરો 
ભરૂચઅહીં ક્લિક કરો 
ભાવનગરઅહીં ક્લિક કરો 
ગાંધીનગરઅહીં ક્લિક કરો 
ગોંડલઅહીં ક્લિક કરો 
૧૦જામનગરઅહીં ક્લિક કરો 
૧૧જુનાગઢઅહીં ક્લિક કરો 
૧૨ખેડાઅહીં ક્લિક કરો 
૧૩કચ્છઅહીં ક્લિક કરો 
૧૪મહેસાણાઅહીં ક્લિક કરો 
૧૫નવસારીઅહીં ક્લિક કરો 
૧૬પંચમહાલઅહીં ક્લિક કરો 
૧૭પાટણઅહીં ક્લિક કરો 
૧૮પોરબંદરઅહીં ક્લિક કરો 
૧૯રાજકોટઅહીં ક્લિક કરો 
૨૦RMS AM Dnઅહીં ક્લિક કરો 
૨૧RMS AM રાજકોટઅહીં ક્લિક કરો 
૨૨RMS Wઅહીં ક્લિક કરો 
૨૩સાબરકાંઠાઅહીં ક્લિક કરો 
૨૪સુરતઅહીં ક્લિક કરો 
૨૫સુરેન્દ્રનગરઅહીં ક્લિક કરો 
૨૬વડોદરા પૂર્વઅહીં ક્લિક કરો 
૨૭વડોદરા પશ્ચિમઅહીં ક્લિક કરો 
૨૮વલસાડઅહીં ક્લિક કરો 

નોંધ : લિંક ઓપન કરીને તમારો “જિલ્લો સિલેક્ટ” કરો અને “View Post” બટન પર ક્લિક કરવાનું રહેશે.

આ પણ વાંચો : રેલ્વેમાં એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી 2023, 10 પાસ માટે ભરતી

મહત્વપૂર્ણ લિંક Dak Vibhag Bharti 2023 :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
કુલ જગ્યા નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ભારતીય પોસ્ટ વિભાગ ભરતીની  છેલ્લી તારીખ શું છે?

ભારતીય પોસ્ટ વિભાગ ભરતીની  છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://indiapostgdsonline.gov.in

ભારતીય પોસ્ટ વિભાગ ભરતીમાં કેવી રીતે અરજી કરવી  ?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.  https://indiapostgdsonline.gov.in

v
આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending