SarkariYojna
નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023, પરીક્ષા વગર સીધી ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023 : નેશનલ આયુષ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં મંજુર થયેલ નીચે મુજબના આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે યોગ બાબતે કામગીરી માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નર્મદા દ્વારા નીચે દર્શાવેલ આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે કુલ ૦૫ પુરૂષ અને ૦૭ મહિલા યોગ ઇન્સટ્રક્ટરની ૧૧ માસના કરાર આધારીત પાર્ટટાઇમ નિમણુંક કરવાની હોય નીચેની વિગતે વોક-ઇન-ઇન્ટરવ્યુ રાખેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023
સંસ્થાનું નામ | નેશનલ આયુષ મિશન અંતર્ગત નર્મદા |
પોસ્ટનું નામ | યોગ ઇન્સટ્રક્ટર |
કુલ પોસ્ટ | 12 |
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ | 16/02/2023 |
આર્ટિકલ બનાવનાર | માહિતી એપ |
અરજી મોડ | વોક-ઇન-ઇન્ટરવ્યુ |
આ પણ વાંચો : જમીન માપણી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી
પોસ્ટનું નામ
- યોગ ઇન્સ્ટ્રક્ટર
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત | કુલ જગ્યા |
યોગ ઇન્સ્ટ્રક્ટર | સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટિ અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટીફીકેટ ડીપ્લોમાં ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇ પણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ. | 12 |
વયમર્યાદા-
- ઉંમર ૧૮ વર્ષ થી ૪૫ વર્ષની હોવી જોઇએ (ઇન્ટરવ્યુ તારીખના રોજ) ૧૮ વર્ષ પૂરા થયેલ હોવા જોઇએ
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
કામગીરી તથા વેતન :-
- પુરૂષ યોગ ઇન્સ્ટ્રક્ટર ને મહત્તમ રૂ.૮૦૦૦/- (૧ કલાકના યોગ સેશનના રૂા.૨૫૦/- લેખે કુલ ૩૨ સેશન માટે)
- મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહતમ રૂ. ૫૦૦૦/- (૧ કલાકના યોગ સેશનના રૂ.૨૫૦/- લેખે કુલ ૨૦ સેશન માટે
કામગીરીનું સ્થળ :-
નીચે મુજબના (૫) આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે ૧ મહિલા તથા ૧ પુરૂષ યોગ ઇન્સટ્રક્ટ૨ની જગ્યા ભરવાની થાય છે.
(૧) વાવડી તા.નાંદોદ (૨) નરખડી તા. નાંદોદ (૩) ગોરા તા.ગરૂડેશ્વર (૪) વોરા તા. તિલકવાડા (૫) સાવલીતા. તિલકવાડા
નીચે મુજબના (૨) આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે ફક્ત ૧ મહિલા યોગ ઇન્સટ્રક્ટરની જગ્યા ભરવાની થાય છે. (૧) અમિયાર તા. સાગબારા (૨) સોરાપાડા તા. સાગબારા
અરજીનો નમુનો :
- (૧) નામ (૨) સરનામું (૩) ઇમેઇલ એડ્રેસ/મો.નં. (૪) જન્મ તારીખ (૫) શૈક્ષણિક લાયકાત વિગત (૬) યોગ અંગેના અનુભવની વિગત (૭) ઉમેદવારની સહી અરજી સાથે બિડાણના સર્ટીફીકેટ (ખરાઇ કરેલ બે નકલમાં) (૧) એલ.સી. (૨) શૈક્ષણિક લાયકાતની નકલો (૩) યોગ અંગેના અનુભવનું પ્રમાણપત્ર (૪) પાસ પોર્ટસાઇઝના ફોટા સાથે સ્વખર્ચ હાજર થવાનું રહેશે.
મહત્વપૂર્ણ નોંધ ;
- કોઇપણ ઉમેદવારને નિમણુંક આપવી કે નહીં તે બાબતનો સંપૂર્ણ અધિકાર કમિટીનો રહેશે.
- પુરતા ઉમેદવાર ન મળે ત્યા સુધી દર મહિનાના પ્રથમ ગુરૂવારે ઉપર દર્શાવેલ સ્થળ તથા સમય મુજબ વોકઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
- કરજણ સમિતિ ખંડ, બીજો માળ, જિલ્લા પંચાયત નર્મદા જિ.નર્મદા રાજપીપલા
- રજીસ્ટ્રેશન – સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ ઇન્ટરવ્યુ સમય :- સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી
મહત્વપૂર્ણ તારીખો:
વોક – ઇન-ઇન્ટરવ્યુ તારીખ | 16/02/2023 |
આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
નર્મદા જિલ્લા પંચાયત ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
નર્મદા જિલ્લા પંચાયત ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે
નર્મદા જિલ્લા પંચાયત ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in