SarkariYojna
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023 , જુઓ તમારા જીલ્લાની ખાલી જગ્યાની માહિતી : Dak Vibhag Bharti 2023
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023 : ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2023, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને અન્ય કુલ 40889 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જેમાંથી ગુજરાતમાં 2017 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 10 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતી માટે ડાક વિભાગે દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ જાહેર કરી છે, જાણો તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે ? આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2023
સંસ્થા નુ નામ | ઈન્ડિયા પોસ્ટ વિભાગ |
જાહેરાત નંબર | 17-21/2023-GDS |
જોબનું નામ | ગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક) |
કુલ પોસ્ટ | 40889 |
છેલ્લી તારીખ | 16/02/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://indiapostgdsonline.gov.in/ |
પોસ્ટનું નામ
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
- સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
- ડાક સેવક
આ પણ વાંચો : ઠંડીની વિદાય, કઠોળ લાગતો ઉનાળો થશે શરુ, અત્યારે ડબલ ઋતુ જેવા માહોલ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
- સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
- મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન
અરજી ફી
- UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ. 100/-
- સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
- ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)
દરેક જિલ્લાની કેટેગરી વાઈઝ જગ્યાઓ
ક્રમ | જિલ્લાનું નામ | કેટેગરી પ્રમાણે જગ્યાઓ |
૧ | અમદાવાદ શહેર | અહીં ક્લિક કરો |
૨ | અમરેલી | અહીં ક્લિક કરો |
૩ | આણંદ | અહીં ક્લિક કરો |
૪ | બનાસકાંઠા | અહીં ક્લિક કરો |
૫ | બારડોલી | અહીં ક્લિક કરો |
૬ | ભરૂચ | અહીં ક્લિક કરો |
૭ | ભાવનગર | અહીં ક્લિક કરો |
૮ | ગાંધીનગર | અહીં ક્લિક કરો |
૯ | ગોંડલ | અહીં ક્લિક કરો |
૧૦ | જામનગર | અહીં ક્લિક કરો |
૧૧ | જુનાગઢ | અહીં ક્લિક કરો |
૧૨ | ખેડા | અહીં ક્લિક કરો |
૧૩ | કચ્છ | અહીં ક્લિક કરો |
૧૪ | મહેસાણા | અહીં ક્લિક કરો |
૧૫ | નવસારી | અહીં ક્લિક કરો |
૧૬ | પંચમહાલ | અહીં ક્લિક કરો |
૧૭ | પાટણ | અહીં ક્લિક કરો |
૧૮ | પોરબંદર | અહીં ક્લિક કરો |
૧૯ | રાજકોટ | અહીં ક્લિક કરો |
૨૦ | RMS AM Dn | અહીં ક્લિક કરો |
૨૧ | RMS AM રાજકોટ | અહીં ક્લિક કરો |
૨૨ | RMS W | અહીં ક્લિક કરો |
૨૩ | સાબરકાંઠા | અહીં ક્લિક કરો |
૨૪ | સુરત | અહીં ક્લિક કરો |
૨૫ | સુરેન્દ્રનગર | અહીં ક્લિક કરો |
૨૬ | વડોદરા પૂર્વ | અહીં ક્લિક કરો |
૨૭ | વડોદરા પશ્ચિમ | અહીં ક્લિક કરો |
૨૮ | વલસાડ | અહીં ક્લિક કરો |
નોંધ : લિંક ઓપન કરીને તમારો “જિલ્લો સિલેક્ટ” કરો અને “View Post” બટન પર ક્લિક કરવાનું રહેશે.
ગુજરાત પોસ્ટલ સર્કલ GDS ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ઓનલાઇન અરજી કરો @indiapostgdsonline.gov.in :
આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2023 , નવસારી આશ્રમ શાળા ભરતી 2023
મહત્વપૂર્ણ લિંક Dak Vibhag Bharti 2023 :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
કુલ જગ્યા નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ભારતીય પોસ્ટ વિભાગ ભરતીની છેલ્લી તારીખ શું છે?
ભારતીય પોસ્ટ વિભાગ ભરતીની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2023 છે
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://indiapostgdsonline.gov.in
ભારતીય પોસ્ટ વિભાગ ભરતીમાં કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. https://indiapostgdsonline.gov.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in