google news

GSSSB CCE Call Letter 2024, ગુજરાત ગૌણ સેવા જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર જોવા

GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test) કોલ લેટર જાહેર, આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

ગુજરાત ગૌણ સેવા  જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષાની તારીખકોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
212/202324વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા 01 એપ્રિલ 2024 થી 08 મે 2024તા. 27/03/2024 થી
To
તા. 31/03/2024 સુધી

GSSSB CCE Exam Schedule 2024

Advt No. 212/202324 (Total 71 Shifts)

DateDayRemarks
01-04-2024Monday4 Shift
02-04-2024Tuesday4 Shift
03-04-2024Wednesday4 Shift
07-04-2024Sunday4 Shift
13-04-2024Saturday1 Shift
14-04-2024Sunday2 Shift
16-04-2024Tuesday4 Shift
17-04-2024Wednesday4 Shift
18-04-2024Thursday4 Shift
19-04-2024Friday4 Shift
20-04-2024Saturday4 Shift
21-04-2024Sunday4 Shift
27-04-2024Saturday4 Shift
28-04-2024Sunday4 Shift
04-05-2024Saturday4 Shift
05-05-2024Sunday4 Shift
06-05-2024Monday4 Shift
07-05-2024Tuesday4 Shift
08-05-2024Wednesday4 Shift

01 એપ્રિલ 2024 GSSSB CCE પરીક્ષા યોજાશે : અગત્યની સુચના

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

OJAS GSSSB CCE કોલ લેટર 2024 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

OJAS GSSSB CCE કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો

GSSSB CCE Call Letter 2024 મહત્વપૂર્ણ લિંક :

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
GSSSB CCE કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો