google news

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2022 , જુઓ અહીંયા થી તમારું ધો 12 વિજ્ઞાનપ્રવાહ પરિણામ 2022

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2022 : ધો વિજ્ઞાનપ્રવાહ પરિણામ 2022 તારીખ 12-5-2022 ના જાહેર થવાની સંભાવના છે. ધોરણ 12 રીઝલ્ટ 2022 | ધો 12 પરિણામ 2022 |ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2022 | ધોરણ 12 ગુજકેટ રીઝલ્ટ 2022 | ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ રીઝલ્ટ 2022 | જયારે પણ ધોરણ 12 (STD 12 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2022

Update 11th June 2022 : રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં 90 ટકા ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને મે માસના પ્રથમ સપ્તાહમાં લગભગ 100 ટકા પેપર ચકાસની કાર્યવાહી પૂર્ણ થશે.

ધોરણ 12 સાયન્સ પરિણામ 2022

LATEST UPDATE 11/05/2022 : તારીખ 12-5-2022 ના રોજ ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનુ રીજલ્ટ જાહેર કરવામા આવશે. જયારે પણ ધોરણ 12 (STD 12 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 12 રીઝલ્ટ 2022

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી તારીખ 12-5-2022 ના રોજ પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

આ પણ વાંચો :

GSEB HSC Results 2022 – ધોરણ 12 રીઝલ્ટ 2022

Students can check the GSEB HSC results 2022 through the official website, gseb.org, using their roll number mentioned on the GSEB 12th Result 2022.

GSEB Online Result will release on the official site of Gujarat Board. Here we are sharing the direct link to get GSEB 12th board Result so those applicants who are appeared for GSEB Board Exam can get the result by the below-provided link.

jitu vaghani tweet for 12th science result
jitu vaghani tweet for 12th science result

ધોરણ 12 ગુજકેટ રીઝલ્ટ 2022

Applicants will be informed about GSEB 12th Result Link on this page. Applicants are suggested to follow provided steps during accessing GSEB 12th Result 2022. Every year Gujarat Board Conduct Matriculation (12th) and Intermediate (12th) Exam on various allotted centers across all over Gujarat. The previous year, More than 5 lakh of students appeared in GSEB 12th board Exam.

GSEB HSC Result 2022 Date and Time

GSEB HSC Result 2022 Date and Time – Gujarat Board will release the GSEB 12th Science & Gujcet result 12 May 2022 , tentatively. Gujarat HSC result 2022 for std 12th will be announced online on gseb.org and gsebeservice.com. To check Gujarat Board std 12th result 2022 GSEB, students have to connect with their respective schools as the result will be released through school login.

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ રીઝલ્ટ 2022

GSEB HSC Exam 2022 Result consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB HSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 12th result 2022.

આ પણ વાંચો- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022

ધો 12 પરિણામ 2022

ધોરણ 12 પરિણામ 2022 : ધોરણ 12 પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 અને ધોરણ-૧૨ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામ તારીખ 12-5-2022 ના રોજ જાહેર કરવામાં આવી છે. તેમાં કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી જૂન ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જૂન ના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ જુનના રોજ ધોરણ-12 નું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે આજે સોમવારે લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ મે ના રોજ સાથે જ આપવામાં આવશે.

ધોરણ 12 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી?


બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની 11 તારીખથી ધોરણ-12ની અને 13 એપ્રિલથી ધોરણ-12 સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-12ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.જેમનું પરિણામ તારીખ 12-5-2022 ના રોજ જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

ધોરણ 12 પરિણામ તારીખ ?

ધોરણ-12 નું પરિણામ તારીખ 12-5-2022 ના જાહેર કરવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.

ધોરણ 12 સાયન્સ પરિણામ 2022

રીઝલ્ટ જોવા માટે તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gseb.org પર જઈ શકો છો. જે રીતે હાલમાં તમને ત્યાં HSCના માર્કસનું એક મેનુ દેખાઈ રહ્યું છે તેવી જ રીતે જ્યારે ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવશે તો ત્યાં ધોરણ 12 ના એટલે કે HSCનું રિઝલ્ટનું પણ એક મેનુ જોવા મળી શકે છે.

આ પણ વાંચો- ગુજરાત આઈટીઆઈ એડમીશન 2022

GSEB 12th Result 2022 : How to Check

  • Step 1. Log onto the official website at gseb.org.
  • Step 2. Look for the link which says GSEB HSC result.
  • Step 3. Click on the link and fill in all the details to get your GSEB HSC Result 2022.
  • Step 4. Your HSC result will open in a separate dialogue box
  • Step 5. Download the hard copy for future reference
ધોરણ 12 પરિણામ 2022અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ તારીખ 2022 કઈ છે ?

ધો 12 સાયન્સ રીઝલ્ટ તારીખ 12-5-2022 ના રોજ રીજલ્ટ જાહેર કરવામા આવશે

ધોરણ 12 ગુજકેટ રીઝલ્ટ તારીખ 2022 ?

ગુજકેટ રીઝલ્ટ 12-5-2022 ના રોજ રીજલ્ટ જાહેર કરવામા આવશે

ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2022
ધોરણ 12 સાયન્સ રીઝલ્ટ 2022
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો