google news

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 | Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022 | Mukhyamantri Yuva Swavalamban Yojana Yojana Gujarat 2022 |મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | Chief Minister scholarships Scheme (MYSY) | યુવા સ્વાવલંબન યોજના | ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન 2022 @https://scholarships.gujarat.gov.in/ |Gujarat CM Scholarship 2022 | Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat

રાજ્ય સરકારે ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન (PMSY )ની જાહેરાત કરી. તે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

યોજનાનું નામમુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય
લેખની ભાષાગુજરાતી અને અંગ્રેજી
આર્ટિકલ નો પ્રકારસરકારી યોજના
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2022
સત્તાવાર વેબસાઇટhttps://mysy.guj.nic.in/

Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2022

ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે પાત્રતા માપદંડ

  • ધોરણ-૧૦ પછી ડિપ્લોમા અથવા ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી સ્નાતક અભ્યાસક્રમોમાં અથવા ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી) માં પ્રવેશ મેળવનાર શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ
  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ફ્રેશ અરજી કરવા માટે અને રીન્યુઅલના વિદ્યાર્થીઓએ રીન્યુઅલ અરજી કરવા માટે
Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2022
Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાયની રકમ

  • ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસ માટેની મહત્વપૂર્ણ યોજના
  • ૧૨૦૦ થી ૨,૦૦,૦૦૦/-સુધીની શિષ્યવૃત્તિ, સહાય
  • આ યોજનાના અમલ માટે રાજ્યભરમાં 278 હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.
  • નોંધ : ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય તો જ ઓનલાઈન અરજી કરવી.

આ પણ વાંચો :

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

  • અરજદારનું આધાર કાર્ડ.
  • ઉમેદવારની અગાઉની વર્ગની માર્કશીટ.
  • ઉમેદવારના પરિવારનું આવકનું પ્રમાણપત્ર.
  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર.
  • ઉમેદવારનું રહેઠાણ પ્રમાણપત્ર.
  • વિદ્યાર્થીના બેંક ખાતાની વિગતો.
  • વિદ્યાર્થીઓનું શાળા/કોલેજ પ્રવેશ પ્રમાણપત્ર.
  • અરજદારનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

આ પણ વાંચો- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Mukhyamantri Yuva Swavalamban Yojana Online Registration Process

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ mysy gujarat ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://mysy.guj.nic.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • વેબસાઈટ ખોલ્યા બાદ “Fresh Application” પર ક્લિક કરવું. પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ એ નવી એપ્લિકેશન કરવાની રહેશે
ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
ગુજરાત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
  • તથા વર્ષ 2016/17, 2017/18 ,2018/19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 માં સહાય મેળવનાર વિધાર્થીઓ માટે બીજા/ત્રીજા/ચોથા વર્ષની ઓનલાઇન રિન્યુઅલ અરજી કરી શકશે
  1. ખોલેલા પેજ પરથી, મેનુ બારમાં ઉપલબ્ધ “નવી એપ્લિકેશન/ રિન્યુઅલ” વિકલ્પ પર ક્લિક કરો.
  2. પ્રવેશ વર્ષ અને બોર્ડ પસંદ કરો
  3. સ્ટ્રીમ પસંદ કર્યા પછી
  4. તમારી 12મી સીટ નંબર દાખલ કરો.
  5. જન્મ તારીખ, મોબાઇલ ફોન નંબર દાખલ કરો,
  6. “પાસવર્ડ મેળવો” વિકલ્પ પર ક્લિક કરો
MYSY Scholarship 2021-22
MYSY Scholarship 2021-22

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2022

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજદારે 31/05/2022 સુધીમાં ઓનલાઇન https://mysy.guj.nic.in/ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

ઓફિશિયલ પ્રેસ નોટઅહીં ક્લિક કરો
દસ્તાવેજ ફોર્મેટની યાદી.અહીં ક્લિક કરો
મદદ કેન્દ્રોની યાદીઅહીં ક્લિક કરો
2021-22ના વિદ્યાર્થીઓ માટે સૂચનાઓ.અહીં ક્લિક કરો
ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા.અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

ગુજરાતના નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત દ્વારા ચલાવવામાં આવે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં કેટલો લાભ મળશે ?

૧૨૦૦ થી ૨,૦૦,૦૦૦/-સુધીની શિષ્યવૃત્તિ, સહાય
ધોરણ-૧૦ પછી ડિપ્લોમા અથવા ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરી સ્નાતક અભ્યાસક્રમોમાં અથવા ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી અભ્યાસક્રમના (ડી ટુ ડી) માં પ્રવેશ મેળવનાર શિક્ષણ વિભાગના વિવિધ ઠરાવ મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત ફ્રેશ અરજી કરવા માટે અને રીન્યુઅલના વિદ્યાર્થીઓએ રીન્યુઅલ અરજી કરવા માટે

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છેલ્લી તારીખ કઈ છે ?

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજદારે 31/05/2022 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

Gujarat Mukhyamantri Yuva Swavalamban Yojana 2022 નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માટે https://mysy.guj.nic.in/ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો