google news

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યુ , જુઓ ફી માં કેટલો વધારો થયો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૪ માં લેવાનાર ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક જાહેર કરવામાં આવ્યુ.

ધોરણ ૧૦ વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

વિદ્યાર્થીફી
નિયમિત વિદ્યાર્થીરૂ.૩૯૦/- ફી
નિયમિત રીપીટર (એક વિષય)રૂ.૧૪૫/- ફી
નિયમિત રીપીટર (બે વિષય)રૂ.૨૦૫/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય)રૂ.૨૬૫/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ.૩૮૦/- ફી
પૃથ્થક ઉમેદવાર (એક વિષય)રૂ.૧૪૫/- ફી
પૃથ્થક ઉમેદવાર (બે વિષય)રૂ.૨૦૫/- ફી
પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય)રૂ.૨૬૫/- ફી
GSOS ઉમેદવાર (નિયમિત)રૂ.૩૯૦/- ફી
GSOS રીપીટર (એક વિષય)રૂ.૧૪૫/- ફી
GSOS રીપીટર (બે વિષય)રૂ.૨૦૫/- ફી
GSOS રીપીટર (ત્રણ વિષય)રૂ.૨૬૫/- ફી
GSOS રીપીટર (ત્રણ કરતા વધુ વિષય)રૂ.૩૮૦/- ફી

નોંધ:-

  • ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

ધોરણ ૧૨ વિદ્યાર્થીના ફી નો દર નીચે મુજબ છે.

માર્ચ-૨૦૨૪ માં લેવાનાર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા અંગેની પરીક્ષા ફી દર્શાવતું પત્રક

વિદ્યાર્થીફી
નિયમિત વિદ્યાર્થીરૂ.૬૬૫/- ફી
નિયમિત રીપીટર (એક વિષય)રૂ.૨૦૦/- ફી
નિયમિત રીપીટર (બે વિષય)રૂ.૩૩૦/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય)રૂ.૪૬૫/- ફી
નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે)રૂ.૬૬૫/- ફી

નોંધ:-

  • ઉપરોકત દર્શાવેલ ફી ઉપરાંત પ્રાયોગિક વિષયની ફી પ્રાયોગિક વિષયદીઠ રૂ.૧૨૦/- (રૂ.એકસો વીસ) રહેશે.
    ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
  • ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.

મહત્વપૂર્ણ કડીઓ

ધોરણ ૧૦ ઓફિશ્યિલ લેટરઅહીં ક્લિક કરો
ધોરણ ૧૨ ઓફિશ્યિલ લેટરઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો