google news

GPSCની પરીક્ષા મોકૂફ, વાંચો GPSC વિભાગની નોટિફિકેશન @gpsc.gujarat.gov.in

GPSCની પરીક્ષા મોકૂફ : ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ અગત્યની જાહેરાત (મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવા બાબત) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૦૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોઈ. આયોગ દ્વારા તા. ૦૨, ૦૯, ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ યોજાના૨ (જા.ક્ર. ૨૦/૨૦૨૨-૨૩) ગુજ૨ાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ગુજ૨ાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકા૨ી સેવા, | વર્ગ-૨ ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. મુખ્ય પરીક્ષાની નવી તા૨ીખ નિયત થયેથી આયોગની વેબસાઇટ પર જાહે૨ ક૨વામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે.

GPSCની પરીક્ષા મોકૂફ અગત્યની જાહેરાત

બોર્ડ નું નામગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC )
પોસ્ટનું નામ (જા.ક્ર. ૨૦/૨૦૨૨-૨૩) ગુજ૨ાત વહીવટી સેવા, વર્ગ-૧ અને ગુજ૨ાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકા૨ી સેવા, | વર્ગ-૨ ની મુખ્ય પરીક્ષા
પરીક્ષા તારીખનવી તારીખ જાહેર કરવામાં આવશે
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

નવી તારીખ વેબસાઈટ પર જાહેર થશે

નોંધ: 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનારી પરીક્ષાને કારણે GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો.

આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો

કઈ તારીખે પરીક્ષા યોજાનાર હતી ?

  • 2, 9 અને 16 એપ્રિલે યોજાનારી પરીક્ષા મોકૂફ
GPSC સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/
તારીખ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન

GPSCની પરીક્ષા મોકૂફ
GPSCની પરીક્ષા મોકૂફ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો