SarkariYojna
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી PDF, અહીંથી જુઓ
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી PDF : ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા : આરટીઓ પરીક્ષા, જેને ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ એપ્લિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે , દમણ અને દીવ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ , તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ આ રીતે બધા રાજ્યો માં ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી PDF
આર્ટીકલનું નામ | ડ્રાઈવીંગ લાઇસન્સની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી બૂક |
લેખનો વિષય | PDF અને App |
વિભાગ | RTO |
ફાયદા | RTO ની પરીક્ષા આપવામાં સરળતા |
સત્તાવાર સાઈટ | https://parivahan.gov.in |
આ પણ વાંચો : તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022
પ્રશ્ન બેંક
- પ્રશ્નો અને જવાબો : RTO (પ્રાદેશિક પરિવહન કાર્યાલય) વિભાગ દ્વારા આપવામાં આવેલ પ્રશ્નો અને તેમના જવાબોની વ્યાપક સૂચિ.
- માર્ગ સંકેત: ટ્રાફિક અને માર્ગ સંકેતો અને તેમના અર્થ.
પ્રેક્ટીકલ પરીક્ષા
- કોઈ સમય મર્યાદા નહીં: એકવાર તમે પ્રશ્ન બેંકમાંથી પસાર થઈ જાઓ, તમે સમય મર્યાદાની ચિંતા કર્યા વિના તમારી જાતને પ્રેક્ટિસ કરી શકો છો.
- પ્રશ્ન પર જાઓ: ‘પ્રશ્ન પર જાઓ’ પ્રશ્ન નંબર દાખલ કરીને કોઈપણ પ્રશ્ન પર જવાની ક્ષમતા ઉમેરે છે.
પરીક્ષા
- ટાઈમ બાઉન્ડ ટેસ્ટઃ આ પરીક્ષામાં RTO ટેસ્ટની જેમ જ, રેન્ડમ પ્રશ્નો અને રોડ ચિહ્નો સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન માટે સમય મર્યાદા રાજ્યના આરટીઓ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી બરાબર છે.
- પરીક્ષણ પરિણામ: તમે આપેલા સાચા જવાબો અને જવાબો સાથે વિગતવાર પરિણામ પરીક્ષણના અંતે રજૂ કરવામાં આવશે.\
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક / ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન
- રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
- તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો
- વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.
- જે રોડ વન-વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં : રીવર્સ ગીયરમાં વાહન ચલાવવું મનાય છે
- તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? : આગળના વાહનની જમણી બાજુથી
- કાચાલાયસન્સની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? : રોડની જમણી બાજુએ ચાલવું
- ક્યાં વાહનને જવા માટે અગ્રતા આપવી? : એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન
- રાત્રી દરમિયાન જયારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે? : વાહનની પાર્કિંગ લાઈટ ચાલુ કરવી
- ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
- તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
- ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
- જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
- ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
- PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
- વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
- નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
- પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
- વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
- જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી
- ઓવર ટ્રેકિંગની મનાઈ છે? : જયારે આગળનો રસ્તો બરાબર ન દેખાતો હોય ત્યારે
- રાત્રે જયારે તમે હેડ લાઈટના દૂરના બીમથી ડ્રાઈવિંગ કરો છો ત્યારે સામેથી બાજુથી વાહન આવે ત્યારે? : સામેનું વાહન પસાર થઇ રહ્યું ત્યાં સુધી ડીમ હેડ લાઈટ રાખશો.
- જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ ગુન્હો બને છે? : હા
- નોન ટ્રાન્સપોર્ટ વાહન સાથે રાખવાના દસ્તાવેજ : આર.સી.બુક, પીયુસી, વીમા પ્રમાણપત્ર, મોટર ડ્રાઈવિંગ લાયસન્સ
- કોઈપણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ? : ના
- સીટ ઉપર લગાવેલ હેડ રેસ્ટ કઈ રીતે ઉપયોગી છે? : અકસ્માત વખતે ડોકની ઈજાથી બચાવે છે.
- ડાબી બાજુનો વળાંક લેતી વખતે તમે શું કરશો? : ડાબી બાજુનું સિગ્નલ બતાવી રોડની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું
- ગીયર વગરના મોટર સાઈકલનું લાયસન્સ મેળવવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? : 16 વર્ષ
- વાહનનો ડ્રાઈવર ઓવર ટ્રેઈક કરી શકે છે? : આગળ જતા વાહનનો ડ્રાઈવર ઓવર ટ્રેઈક કરવા નિશાની બતાવે ત્યારે
- ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે? : રસ્તાની ડાબી બાજુ
ડ્રાઇવિંગ શાળાઓ અને RTO સલાહકારો
- શોધો : શું તમે તમારી આસપાસ અધિકૃત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ અથવા RTO કન્સલ્ટન્ટ્સ શોધી રહ્યાં છો? RTO પરીક્ષા તમારા માટે સરળ બની છે. તમારી આસપાસની મોટર ટ્રેનિંગ સ્કૂલ અને RTO કન્સલ્ટન્ટ્સ જોવા માટે ફક્ત તમારું શહેર દાખલ કરો અથવા તમારું વર્તમાન સ્થાન પસંદ કરો.
- ડ્રાઇવિંગ સ્કૂલ ઉમેરો : જો તમે મોટર ડ્રાઇવિંગ સ્કૂલના માલિક છો, અથવા જો તમે એવા વપરાશકર્તા છો કે જેને RTO પરીક્ષામાં સૂચિબદ્ધ ન હોય તેવી મોટર ટ્રેનિંગ સ્કૂલ મળી હોય, તો અમને ફોર્મ ભરીને જણાવો. અમે તેને ટૂંક સમયમાં ઉમેરીશું.
આ પણ વાંચો : તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
મહત્વપૂર્ણ લિંક્સ
મોબાઈલ એપ | અહીં ક્લિક કરો |
PDF ફાઈલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in