google news

100થી વધુ દિવાળી રંગોળી ડિઝાઇન , ડાઉનલોડ કરો તમારા મોબાઈલમાં

દિવાળી રંગોળી ડિઝાઇન : દિવાળી રંગોળી ડિઝાઇન2022 ચાલો આપડે આ લેખમાં દિવાળીની 100થી વધુ રંગોળી ડીઝાઇનના ફોટાઓ એક જ ફાઈલમાં મળશે જે નીચે આપેલ ફાઈલ પરથી પીડીએફ સ્વરૂપે તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો.

દિવાળી રંગોળી ડિઝાઇન

પોસ્ટ નામ100થી વધુ દિવાળી ડિઝાઇન
ફાઈલ પ્રકારપીડીએફ

100 રંગોળી ડિઝાઇનફાઈલ

રંગોળી એ બીજું કંઈ નથી પરંતુ હાથવણાટની ડીઝાઇન છે જેને પ્રેમ અને પવિત્રતા સાથે વક્ર કરવામાં આવી છે. તેઓ એક શુભ પ્રસંગની ઉદારતાને ચિન્હ કરે છે.

દિવાળી એ આસો મહિનામાં આવતો 5 દિવસનો તહેવાર છે. (હિંદુ કેલેન્ડર મુજબ). દેશ વિદેશમાં આ તહેવાર પરંપરિત ઉજવવામાં આવે છે. ચાલો આપડે આ લેખમાં રંગોળી વિષે માહિતી મેળવીએ. દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશનો તહેવાર. લોકો પોતાના ઘર, ઓફીસ, દુકાન દરેક જગ્યાઓ દીવો, લાઈટ વગેરેનું ડેકોરેશન કરે છે અને લોકો આ રીતે પોતાનો તહેવારમાં ડેકોરેશન કરે છે. લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે છે.

હિંદુ ધર્મના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક તહેવાર એટલે દીપાવલી, અધ્યાત્મિક દ્રષ્ટ્રી દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશની જીત. પ્રકાશએ જ્ઞાન અને ચેતનાનું પ્રતિક. ઉજવણી દરમિયાન, મંદિર, ઘર, દુકાનો અને ઓફીસની ઈમારતો તેજસ્વી રીતે પ્રકાશિત કરે છે. તહેવારોમાં 5 દિવસની ઉજવણી ચાલતો આ તહેવાર દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

રંગોળીના પ્રકાર

ચાલો આપડે વિવિધ રંગોળીની ચર્ચા આ લેખમાં કરીએ

ચોરસ રંગોળી

ફૂટપટ્ટી અથવા અલગ સિદ્ધિ પટ્ટીના ઉપયોગ વડે ખુણાઓ ભેગા કરીને બનાવવામાં આવતી રંગોળી એટલે ચોરસ રંગોળી. બનાવવા સૌથી સહેલી રંગોળી એટલે ચોરસ રંગોળી.

ગોળાકાર રંગોળી

ગોળઆકારની વસ્તુઓ વડે તૈયાર કરવામાં આવતી રંગોળી એટલે ગોળાકાર રંગોળી. આ રંગોળી બનાવતી વખતે ગોળઆકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ડોટ રંગોળી

અલગ અલગ પોઈન્ટ કરવામાં આવે છે અને છેલ્લી બધા પોઈન્ટને એક લીટીથી જોડવામાં આવે છે જેના લીધે એક રંગોળી તૈયાર થાય છે. આ રંગોળી બનાવવામાં સહેલી પડે છે.

હાલમાં બજારમાં રંગોળી બનાવવા માટે ઘણા બધા તૈયાર ડીઝાઇન આવે છે જેમાં તમારે ખાલી રંગો જ પુરવાના હોય છે. ચાલો તો આપડે 100થી વધુ રંગોળી ડીઝાઇન નીચેની ફાઈલમાંથી મેળવીએ.

પીડીએફ ફાઈલઅહીં ક્લિક કરો
રંગોળી એપઅહીં ક્લિક કરો
100થી વધુ દિવાળી રંગોળી ડિઝાઇન
100થી વધુ દિવાળી રંગોળી ડિઝાઇન

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો