google news

DHS બોટાદ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 20મી જાન્યુઆરી 2023

DHS બોટાદ ભરતી 2023 : ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, બોટાદ ખાતે એન.એચ.એમ. અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફીમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફનર્સ અન્ય જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે., આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

DHS બોટાદ ભરતી 2023

સંસ્થાનું નામDHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી) બોટાદ
પોસ્ટ નામDHS બોટાદ ભરતી 2023
કુલ જગ્યા23
છેલ્લી તારીખ20/01/2023
સત્તાવાર વેબ સાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ભરતી 2023

જે મિત્રો DHS બોટાદ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

જીલ્લા આરોગ્ય સોસાયટી બોટાદ ભરતી 2023

ક્રમજગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાત
1ફીમેલ હેલ્થ વર્કસ
(NHM/RBSK)
2– ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ / એ.એન.એમ.નો કોર્ષ કરેલ.
– ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
– કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
2RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ1– માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમાં ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ.
– ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
3સ્ટાફનર્સ3– બી.એસ.સી. (નર્સિંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઈફરીનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઈએ.
– ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
– કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
4પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)1– માન્ય યુનિવર્સીટીમાં એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાઈટેટીક્સ.
– સરકારી / NGOમાં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.
– કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
5પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)1– માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ શાખાની સ્નાતકની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન સાથે કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
– એમ. એસ. ઓફીસ અંતર્ગત વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
– ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી.
6જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ1– માન્ય યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
– કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર – Tally, એમ.એસ.ઓફીસ, GIS/RCH સોફ્ટવેર) અને હાર્ડવેરની જાણકારી હોવી જરૂરી.
– બેઝીક ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સીસ્ટમની જાણકારી તથા અંગ્રેજી, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગ અને ડેટા એન્ટ્રીની આવડત જરૂરી.
ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ જરૂરી.
7કોમ્યુનીટી હેલ્થ ઓફિસર14BAMS/GNM/B.Sc નર્સિંગ સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા CCCHનો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B,Sc નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો.

વય મર્યાદા અને પગાર ધોરણ

ક્રમજગ્યાનું નામવય મર્યાદાપગાર ધોરણ
1ફીમેલ હેલ્થ વર્કસ
(NHM/RBSK)
18-40 વર્ષ
રૂ. 12,500/-
2RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ18-40 વર્ષરૂ. 13,000/-
3સ્ટાફનર્સ18-40 વર્ષરૂ. 13,000/-
4પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)18-35 વર્ષરૂ. 14,000/-
5પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)માહિતી આપેલ નથીરૂ. 13,000/-
6જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટમાહિતી આપેલ નથીરૂ. 13,000/-
7કોમ્યુનીટી હેલ્થ ઓફિસરમાહિતી આપેલ નથીરૂ. 25,000/-
અને
મહત્તમ રૂ. 10,000/-
પરફોર્મન્સ બેઝ
ઇન્સેન્ટીવ

વય મર્યાદા

  • 40 વર્ષ

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
  • ઉમેદવારોએ આપેલ વેબસાઈટ મારફતે તારીખ 06-01-2023ના રોજ બપોરે 12:00 કલાક થી તારીખ 20-01-2023ના રોજ રાત્રે 11:59 કલાક સુધી (દિવસ 15)માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડ પોસ્ટ / આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે
  • જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે
  • અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ક્રમ નંબર 4,5 અને 6ની જગ્યા માટેના ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.

DHS બોટાદ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ20/01/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023
DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો