SarkariYojna
વિદ્યાસહાયક ભરતી 2022 , આશ્રમશાળા રેલ્વા ભરતી 2022
વિદ્યાસહાયક ભરતી 2022 : આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળા રેવા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદામાં ધો-૬ થી ૮ માટે “વિદ્યાસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે, આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 , વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે
આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2022
સંસ્થાનું નામ | આશ્રમશાળા રેલ્વા તા.ડેડિયાપાડા,જિ.નર્મદા |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
કુલ જગ્યા | 01 |
છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 31/08/2022 ) |
અરજી મોડ | ઑફલાઇન |
આ પણ વાંચો – GPSC નાયબ મામલતદાર નાયબ સેક્સન અધિકારી અને ચીફ ઓફિસર ભરતી 2022
પોસ્ટનું નામ
- વિદ્યાસહાયક
શૈક્ષણિક લાયકાત
- લાયકાત : બી.એ. બી.એડ/ પી.ટી.સી.
- વિષય : સામાજીક વિજ્ઞાન – ગુજરાતી
- રીમાકર્સ અપર પ્રાથમિક વિભાગની ટેટ-૨ પરીક્ષા પાસ
- જાતિ : સા.શૈ.પછાત
- રાજય સરકાર દ્વારા અપર પ્રાથમિક વિભાગનાં વિદ્યા સહાયકની નિમણૂંક માટે નકકી થયેલ TET-2 પરીક્ષા પાસ હોવી જોઇએ. તથા સરકારશ્રી એ નકકી કરેલ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જોઇએ.
ઉંમર મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
પગાર
- વિદ્યાસહાયકને પ્રતિ માસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નકકી કર્યા મુજબ પાંચ વર્ષ સુધી ફિકસ પગાર ચુકવવામાં આવશે. ૫. સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારા ધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારે ર૪ કલાક આશ્રમ શાળાના સ્થળે રહેવું ફરજીયાત છે. કમિશ્ડરશ્રી આદિજાતિ વિકાસ ગુ.રા.ગાંધીનગર ના તારીખ ૩૦-૧૧-૨૦૧૯ ના પત્ર અન્વયે રહેઠાણની સુવિધા વિના મુલ્યે પુરી પાડવામાં આવશે.
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
અરજી ફી
- ત્યાં કોઈ અરજી ફી નથી.
આશ્રમશાળા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
- ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડયાના પ્રમાણપત્રથી લઇને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ સદર જગ્યા સા.શૈ.પછાત વર્ગની અનામત હોય, સક્ષમ અધિકારી દ્વારા મેળવેલ જાતિનું પ્રમાણપત્ર તેમજ તાજેતરનું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે બાબતનું (નોન કિમિલેયર સર્ટીફિકેટ) પ્રમાણપત્ર સહિત સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એ.ડી. થી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં નીચે જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે.
- સ્નાતક કક્ષાએ ગૌણ વિષય ગુજરાતી હોઇ સ્નાતક ની (બી.એ) ની તમામ માર્કશીટ તેમજ અન્ય આધાર રજુ કરવા, રજી.એ.ડી. થી કરેલ અરજીમાં સમાવેશ કરેલ રાજય સરકાર દ્વારા માન્ય લાયકાતના પ્રમાણપત્રો, ગુણપત્રકો ને જ ધ્યાને લેવામાં આવશે. પાછળથી રજુ કરેલ કોઇ લાયકાત, પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે નહી. તેમજ અધુરી વિગતની અરજીઓ તથા મુદત બહારની અરજી ફાઇલે કરવામાં આવશે.
- ઉમેદવાર ઇચ્છે તો અરજીની એક નકલ મે,આદિજાતિ વિકાસ અધકિારીશ્રીની કચેરી રાજપીપલા, જિ.નર્મદા, જિલ્લા સેવા સદન રાજપીપલા ખાતે મોકલી શકશે.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અરજી મોકલવાનું સરનામું :
- આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા , મુ.પો. નિવાલ્દા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદા , પી.ન – 393040
આશ્રમશાળા રેલ્વા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 31/08/2022 )
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં વિદ્યાસહાયક માં નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વિદ્યાસહાયક ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા રેલ્વા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022 છે.
રેલ્વા આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in