SarkariYojna
ભારત Vs શ્રીલંકા સાંજે 7: 30 વાગે, આજે કરો યા મરો નો મુકાબલો
ભારત Vs શ્રીલંકા સાંજે 7: 30 વાગે : આજે કરો યા મરો નો મુકાબલો,ભારત આજના મુકાબલામાં ફેવરિટ : IND vs SL સુપર 4 રોહિત શર્માની ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022 માં મંગળવારે (6 સપ્ટેમ્બર) ના રોજ શ્રીલંકા સામે સુપર 4 મુકાબલામાં ટકરાશે. રવિવાર (સપ્ટેમ્બર 4) ના રોજ પાકિસ્તાન સામેની તેમની શરૂઆતની સુપર 4 રાઉન્ડની મેચ હારી ગયા પછી, જો ભારત 11 સપ્ટેમ્બરે ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો હોય તો આ મેચ જીતવી જરૂરી છે.

ભારત Vs શ્રીલંકા સાંજે 7: 30 વાગે
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશે. આજે બોલરો પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર નજર રહશે. હવે ભારત માટે ટૂર્નામેન્ટમાં કાયમ રહેવા માટે વધુ પ્રયોગની કરવાની તક પણ નથી રહી.આજનો મુકાબલો ભારત માટે ખૂબ મહત્વનો છે.કરો યા મરો જેવી સ્થિતિ. ઇજાગ્રસ્ત રવિંદ્ર જાડેજા, હર્ષલ પટેલ, અને જસપ્રીત બુમરાહની ગેર હાજરીમાં ભારત પાસે બોલરોનો વધુ વિકલ્પ પણ નથી રહ્યા.તેવામાં આજે સૌની નજર બોલરો પર રહેશે. એક તરફ છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે કેચ છોડનાર અર્શદીપ આજે પ્લેયઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું.પાકિસ્તાન સામેની હાર બાદ ટિમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે.એશિયા કપમાં શ્રીલંકા એટલું ફોમ માં દેખાઈ રહ્યું નથી.લાસ્ટ મેચમાં શ્રીલંકા સારું પ્રદશન કરી ફૉમ માં આવ્યું તો છે પણ ભારત સામે તેનું ટકવું મુશ્કેલ દેખાઈ રહ્યો છે.આજની મેચમાં ભારત શ્રીલંકા પર ભારી પડશે તેવું ચોક્કસ થી દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો – મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
ભારત શ્રીલંકા લાઈવ મેચ
ભારત શ્રીલંકા લાઈવ મેચ : IND vs SL સુપર 4 રોહિત શર્માની ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022 માં મંગળવારે (6 સપ્ટેમ્બર) ના રોજ શ્રીલંકા સામે સુપર 4 મુકાબલામાં ટકરાશે. રવિવાર (સપ્ટેમ્બર 4) ના રોજ પાકિસ્તાન સામેની તેમની શરૂઆતની સુપર 4 રાઉન્ડની મેચ હારી ગયા પછી, જો ભારત 11 સપ્ટેમ્બરે ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો હોય તો આ મેચ જીતવી જરૂરી છે.

ભારતની સંભવિત ટીમ
ભારત: રોહિત શર્મા(C), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા/અક્ષર પટેલ, ઋષભ પંત/દિનેશ કાર્તિક, બી કુમાર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ.
જો ભારતે એશિયા કપમાં પોતાની આશા જીવંત રાખવી હોય તો શ્રીલંકાને કોઈપણ ભોગે હરાવવી જરૂરી છે.
નીચે આપેલ એપ ડાઉનલોડ કરો જેના દ્વારા ૧૦૦% મેચ લાઇવ જોઈ શકાશે.
અમને ગુગલ ન્યુઝ પર ફોલો કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in