SarkariYojna
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે જિલ્લા આરોગ્ય સોસાયટી હસ્તક NHM તથા RBSK ની ૧૧ માસ કરાર આધારીત આયુષ તબીબ, સ્ટાફનર્સ, ફાર્માસીસ્ટ તથા ફિમેલ હેલ્થ વર્કર ની ભરતી જાહેરાત, નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી 2022
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય શાખા, અમદાવાદ |
પોસ્ટનું નામ | આયુર્વેદિક / હોમિયોપેથીક તબીબ , ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ ,ફિમેલ હેલ્થ વર્કર, સ્ટાફનર્સ |
ઇન્ટરવ્યુ તારીખ | 11/10/2022 To 14/10/2022 |
આર્ટિકલ બનાવનાર | માહિતી એપ |
આવેદન મોડ | ઇન્ટરવ્યુ |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabaddp.gujarat.gov.in/ |
આ પણ વાંચો : જમીન માપણી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી
પોસ્ટનું નામ
- આયુર્વેદિક / હોમિયોપેથીક તબીબ
- ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ
- ફિમેલ હેલ્થ વર્કર
- સ્ટાફનર્સ
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત | કુલ જગ્યા |
આયુર્વેદિક / હોમિયોપેથીક તબીબ | ઉમેદવાર માન્ય યુનિવર્સીટી માંથી BAMS/ BSAMBHMS ની લાયકાત ધરાવતો હોવો જોઇએ. ઉમેદવારનું આયુર્વેદ હોમિયોપેથી કાઉન્સીલ ગુજરાત માં રજિસ્ટ્રેશન થયેલુ હોવુ જોઇએ તથા તે વખતોવખત રીન્યુ કરાવેલ હોવુ જોઇએ, • વય મર્યાદા ૪૦ વર્ષ થી વધુ નહી. | 6 |
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ | ઉમેદવાર માન્ય યુનિવર્સીટી ની ફાર્મસી ની ડીગ્રી / ડિપ્લોમા ની લાયકાત ધરાવતો હોવો જોઇએ. • ગુજરાત ફાર્મસી કાઉન્સીલ માં રજિસ્ટ્રેશન થયેલુ હોવુ જોઇએ તથા તે વખતોવખત રીન્યુ કરાવેલ હોવુ • કમ્પ્યુટર જ્ઞાન અંગેનુ સર્ટીફિકેટ હોવુ જરૂરી છે. • વય મર્યાદા ૪૦ વર્ષ થી વધુ નહી. | 30 |
ફિમેલ હેલ્થ વર્કર | ઉમેદવારે સરકાર માન્ય બેઝીક ANM / FHW કોર્સ પાસ કરેલ હોવો જોઇએ. ગુજરાત નસીંગ કાઉન્સીલ માં રજિસ્ટ્રેશન થયેલુ હોવુ જોઇએ તથા તે વખતોવખત રીન્યુ કરાવેલ હોવુ જોઇએ. • કમ્પ્યુટર જ્ઞાન અંગેનુ સર્ટીફિકેટ હોવુ જરૂરી છે. વય મર્યાદા ૪૦ વર્ષ થી વધુ નહી. જોઇએ. | 11 |
સ્ટાફનર્સ | ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાં બી.એસ.સી. નસીંગમાં સ્નાતકની અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ અને નસીંગ અંગેનુ રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ તથા તે વખતો વખત રીન્યુ કરાવેલ હોવુ જોઈએ. • કમ્પ્યુટર જ્ઞાન અંગેનુ સર્ટીફિકેટ હોવુ જરૂરી છે. • વય મર્યાદા : ૪૦ વર્ષ થી વધુ નહીં.. | 26 |
આ પણ વાંચો : જિલ્લા પંચાયત અમદાવાદ ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
અરજી કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો
- ઉક્ત જગ્યા માત્ર ૧૧ માસ ફિક્સ પગાર કરારાધીન જ છે. જેના બાદ કાયમી હક રહેશે નિહ. વધુમાં આ તમામ જગ્યા સરકારશ્રીના વખતોવખત ના ઢસવ તથા પરીપત્રોને આધીન રહેશે.
- ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત, ઉંમર તેમજ અનુભવ અંગેના પ્રમાણપત્રોની પ્રમાણીત કરેલ નકલી ફરજીયાત પણે સામેલ કરવાની રહેશે.
- ફિમેલ હેલ્થ વર્કર, આયુષ તબીબ તથા ફાર્માસીસ્ટ ના ઉમેદવારોએ જે તે કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવેલું હોવુ જોઇશે, તથા અરજી સમયગાળા દરમ્યાન રીન્યુ કરાવેલ હોવુ જોઇએ. રજીસ્ટ્રેશન કરાવેલ નહોય અથવા રજીસ્ટ્રેશન રીન્યુ કરાવેલ ન હોય તેવા ઉમેદવાર અમાન્ય ગણાશે.
- જાહેરાત માં માગ્યા મુજબની રશૈક્ષણીક લાયકાત/ ડીગ્રી મેળવ્યા બાદ જ અનુભવ ધ્યાને લેવામાં આવી તે પહેલા ની અનુભવ કોઇપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નિહ
- અનુભવના પુરાવા તરીકે તારીખ સહિતનું જ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. અનુભવના પ્રમાણર તરીકે ઓફરલેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અમાન્ય ગણાશે.
- ઉમરના પુરવા તરીકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જન્મ તારીખનું પ્રમાણપત્ર માન્ય રહેશે.
તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે અરજી કરવાની છેલ્લી તારીખ ની સ્થિતિ એ ધ્યાને લેવાના રહેશે. - મહિલા ઉમેદવાર જો તેમના પિતાના નામના સ્થાને પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેમણે લગ્નનું પ્રમાણપત્ર અરજીપત્રક સાથે સામેલ કરવાનું રહેશે.
- ઉમેદવારે કોઇપણ વિગત ખોટી બતાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયા દરમ્યાન ખોટી માલુમ પડશે તો તો તેમની અરજી તે તબક્કે રદ કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી થયેલ હશે તો નિમણુંક રદ ગણાશે. તેમજ ભવિષ્યમાં ઉમેદવારે નિમણૂંક સમયે રજુ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ અન્ય પુરાવા ખોટા માલુમ પડશે કે શંકાસ્પદ ગણાશે તો તે ઉમેદવાર વિરુધ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી નિમણૂંક રદ કરવામાં આવશે.
- આપેલ જાહેરખબર કે ભરતી કોઇ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેવા સંજોગોમાં સંપુર્ણ હક્ક અધિકાર અત્રેની કચેરીનો રહેશે. જે બાબતની સ્પષ્ટતા આપવા અત્રેની ક્ચેરી બંધાયેલ નથી.
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
- લાયક ઉમેદવારે જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે જણાવેલ સરનામે તા. 28/09/2022 & 01/10/2022 ના રોજ ઇન્ટરવ્યુમાં સવારે 09:30 કલાકે રૂબરૂ હાજર રહેવું.
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા ભરતી 2022 માટે ઇન્ટરવ્યુ તારીખ શું છે?
ઇન્ટરવ્યુ તારીખ અને સ્થળ
જગ્યાનું નામ | ઇન્ટરવ્યુ તારીખ | સ્થળ |
આયુર્વેદિક ડોક્ટર | 11-10-2022 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ |
ફાર્માસિસ્ટ- ડાટા આસિસ્ટન્ટ | 12-10-2022 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ |
ફિમેઇલ હેલ્થ વર્કર | 13-10-2022 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ |
સ્ટાફ નર્સ | 14-10-2022 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ |
આ પણ વાંચો : ONGC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ongcindia.com
મહત્વપૂર્ણ લિંક :
નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી ની ઇન્ટરવ્યું તારીખ શું છે?
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી ની ઇન્ટરવ્યુ તારીખ 11 ઓક્ટોબર 2022 થી 14 ઓક્ટોબર 2022 છે.
અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in