google news

ONGC ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ongcindia.com

ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ONGC ભરતી 2022

સંસ્થાનું નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ871
અરજી પક્રિયાઓનલાઈન
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટongcindia.com

ONGC વેકન્સી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..

કુલ પોસ્ટ: 871

પોસ્ટનું નામજગ્યાઓ
AAE641
જીઓલોજિસ્ટ39
કેમિસ્ટ55
જીઓફિઝિસ્ટીટ78
પ્રોગ્રામિંગ ઓફિસર13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32
ટ્રાન્સપોર્ટ ઓફિસર13

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરસંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.300/-
SC/ST/PwDકોઈ ફી નહિ

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.

ગુજરાત SSA ભરતી 2022 

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ22/09/2022
છેલ્લી તારીખ12/10/2022

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટwww.ongcindia.com
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ONGC ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

ONGC ભરતીની સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com છે

ONGC ભરતી 2022
ONGC ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો