google news

26 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

26 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 26/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 26/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 26/07/2022

26 July School Quiz Bank Question No. 1 To 125

  • 1. એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી કયા નામે ઓળખાય છે ?
  • 2. ‘પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમ ક્યારે યોજાયો હતો?
  • 3. પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતોની સૌથી મોટી ખૂબી શું છે?
  • 4. PANનું પૂરું નામ શું છે ?
  • 5. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?
  • 6. ચિત્ર-વિચિત્ર મેળાનું નામ કયા રાજાનાં પુત્રોનાં નામ પરથી પડ્યું છે ?
  • 7. પુરીમાં રથયાત્રા કયા હિંદુ દેવી-દેવતાના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
  • 8. બિંદુ સરોવર કઈ નદીના કિનારે આવેલું છે ?
  • 9. ડાંગ દરબાર ક્યાં ભરાય છે ?
  • 10. નીલમબાગ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલ છે ?
  • 11. ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતાં ?
  • 12. સોલંકીકાળ દરમિયાન ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
  • 13. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.
  • 14. સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?
  • 15. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં ઉછેરવામાં આવતી નર્સરીની મજૂરી જે તે ગ્રુપને કોણ ચૂકવશે ?
  • 16. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 17. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 18. કયા વર્ષમાં રાષ્ટ્રીય AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 19. પૃથ્વીના વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ ઓઝોનનું ગાબડું જોવા મળે છે ?
  • 20. નીચેનામાંથી કયા વાયુનું પ્રમાણ વૃક્ષો કાપવાથી વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
  • 21. ગુજરાતમાં ‘સીમા દર્શન પ્રોજેક્ટ’ના ભાગરૂપે ભારત-પાકિસ્તાનની સીમા જોવાનું સ્થળ કયાં આવેલું છે ?
  • 22. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ?
  • 23. FSSAIનું પૂરું નામ શું છે ?
  • 24. MBSIRનું પૂરું નામ શું છે ?
  • 25. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?
  • 26. કઈ યોજના તમામ હોટલોને એક પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરીને પ્રવાસન ક્ષેત્રના ડિજિટલાઇઝેશનને સરળ બનાવશે ?
  • 27. ગુજરાત સરકાર દ્વારા ‘ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’ હેઠળ માતાનું મૃત્યુ અને દીકરીની કોઈ બહેન ન હોય એવા કિસ્સામાં કામદારની દીકરીને જારી કરાયેલા બોન્ડ માટે આપોઆપ કોણ વારસદાર બને છે ?
  • 28. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે?
  • 29. ગુજરાત વિધાનસભા કુલ કેટલી બેઠકો ધરાવે છે ?
  • 30. ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી સ્થિત ઘાટનું નામ શું છે ?
  • 31. ગામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત ‘PMGSY’નું પૂરું નામ જણાવો?
  • 32. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
  • 33. ૬-માર્ગીય (6-લેન) દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કોણે કર્યો હતો?
  • 34. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ હિંદ મહાસાગરના રાષ્ટ્રોને ભારતે કયા જહાજ દ્વારા રાહત સામગ્રી મોકલાવી ?
  • 35. 21 જૂન, 2022એ કેટલામો યોગ દિવસ ઉજવવામાં આવ્યો ?
  • 36. ‘કસ્તુરબા પોષણ સહાય યોજના’નો લાભ મેળવવા માટે સગર્ભા મહિલાએ કયા દિવસે નોંધણી કરાવવી પડે છે ?
  • 37. ભારતમાં ભૂગોળના જ્ઞાનનો પ્રસાર કરવા માટે 1978માં સ્થાપવામાં આવેલી કેન્દ્રીય સંસ્થા કઈ છે ?
  • 38. તારંગા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન છે ?
  • 39. નીચેનામાંથી કયું પારસીઓનું મુખ્ય તીર્થધામ છે ?
  • 40. ગુજરાત રાજ્યનું વઢવાણ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
  • 41. કામરૂપ એટલે હાલનું કયું રાજ્ય?
  • 42. વિજયસ્તંભ ક્યાં આવેલો છે ?
  • 43. કલ્પસૂત્ર કયા ધર્મનો મુખ્ય ગ્રંથ છે ?
  • 44. મહાભારતનો સર્વપ્રથમ તમિલમાં અનુવાદ કોણે કર્યો હતો?
  • 45. ચાર વર્ણોનો ઉલ્લેખ સૌથી પહેલા કયા સાહિત્યમાં મળે છે?
  • 46. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘ડફલા’ હિલ્સ આવેલું છે ?
  • 47. ભારતના ઉત્તરીય મેદાનોની દક્ષિણે શું આવેલું છે?
  • 48. નીચેનામાંથી કયું રાજ્ય ઉત્તર ભારતમાં આવેલું નથી ?
  • 49. એશિયાનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર ‘વુલર તળાવ’ કયા રાજ્યમાં આવેલું છે?
  • 50. નીચેનામાંથી કઈ નદી તાજા પાણીની ડોલ્ફિનનું ઘર છે?
  • 51. નીચેનામાંથી કયા ઘાટ દ્વારા સતલુજ નદી તિબેટમાંથી ભારતમાં પ્રવેશે છે?
  • 52. પ્રખ્યાત સી.કે. નાયડુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે?
  • 53. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?
  • 54. 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે?
  • 55. પોલોમાં વપરાતી લાકડીને શું નામ આપવામાં આવે છે?
  • 56. કઈ રમત ‘ડેવિડ કપ’ સાથે સંબંધિત છે?
  • 57. ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન કોણ હતો?
  • 58. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે?
  • 59. નીચેનામાંથી કયા રોગને ‘સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઈપ ટાઈફી’ પણ કહેવામાં આવે છે?
  • 60. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રમાં અંકિત 24 આરા શું દર્શાવે છે ?
  • 61. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે ?
  • 62. ‘રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ’ એ સિદ્ધાંત ભારતના બંધારણમાં કયા દેશમાંથી લેવામાં આવ્યો હતો ?
  • 63. રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?
  • 64. ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ?
  • 65. સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથ કોણે રચ્યો હતો?
  • 66. ઓઝોન સ્તરના અવક્ષયને કારણે વાતાવરણમાં વધુ યુવી (UV) કિરણોત્સર્ગ સાથે સંકળાયેલું મુખ્ય આરોગ્ય જોખમ છે?
  • 67. કયા ભારતીય ગણિતશાસ્ત્રી અનંત શ્રેણીના શોધક તરીકે ઓળખાય છે?
  • 68. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરના સ્થાપક કોણ હતા?
  • 69. આપણા શરીરમાં યુરિયાનું નિર્માણ ક્યાં થાય છે?
  • 70. નીચેનામાંથી કોની ગેરહાજરીમાં પાંદડાઓમાં પ્રકાશસંશ્લેષણ નહીં થાય?
  • 71. રિડક્શન પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ગેસ દૂર થાય છે ?
  • 72. એસિડની pH કેટલી હોય છે?
  • 73. નીચેનામાંથી કયું બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાય છે?
  • 74. સૌથી મોટો માનવ કોષ કયો છે?
  • 75. નીચેનામાંથી ભારત રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતું ?
  • 76. કયા ભારતીય પી.એસ. યુ.(PSU)એ સામાજિક જવાબદારી કેટેગરીમાં 80મા સ્કોચ એવોર્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ?
  • 77. ‘ભારતરત્ન’થી સન્માનિત થનારા પહેલા સંગીતકાર કોણ હતા ?
  • 78. ભારતરત્ન એવોર્ડની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 79. ભારતરત્ન એવોર્ડ મેળવનાર સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે ?
  • 80. ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?
  • 81. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતી ઉજવવામાં આવે છે ?
  • 82. ‘સશસ્ત્ર બલ વયોવૃદ્ધ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 83. રામકૃષ્ણ પરમહંસ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 84. ‘સદ્ભાવના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 85. ‘ભારતીય નૌ સેના દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 86. ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 87. નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવાય છે ?
  • 88. SIMBEX-2021એ ભારત અને સિંગાપોર વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
  • 89. યુનેસ્કો દ્વારા કયો દિવસ ‘વિશ્વ શિક્ષક દિન’ તરીકે જાહેર કરવામાં આવેલ છે?
  • 90. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ‘વતનપ્રેમ યોજના’ની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક ગુજરાતમાં ક્યાં યોજાઈ હતી ?
  • 91. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 92. IPL-2022માં ‘પર્પલ કેપ’ કોણે જીતી ?
  • 93. વરુણ-2022 એ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ નૌસેના અભ્યાસની કઈ આવૃત્તિ હતી ?
  • 94. 31 માર્ચ, 2022ના રોજ લોન્ચ થયેલ પુસ્તક ક્રંચ ટાઈમઃ નરેન્દ્ર મોદીઝ નેશનલ સિક્યુરિટી ક્રાઈસિસ’ના લેખક કોણ છે?
  • 95. એપ્રિલ-2022માં ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમ દ્વારા હૈદરાબાદ ખાતે ઉડાન પ્રદર્શન કરાયું હતું ?
  • 96. કવિ નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજાના સમકાલીન ગણવામાં આવે છે ?
  • 97. ‘ધૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે ?
  • 98. આવક સીધી રીતે શાને અસર કરે છે?
  • 99. નીચેનામાંથી કોણે ભારત રૂપિયાનું ચિહ્ન વિકસાવ્યું છે?
  • 100. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે ?
  • 101. કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી કયું ઉપકરણ કનેક્ટ કરી શકે છે ?
  • 102. જળ સંચાલન અને કૃષિ વ્યવસ્થા ક્ષેત્રે ઉત્ત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર ખેડૂતોને કયો પુરસ્કાર આપે છે?
  • 103. ભારત સરકાર દ્વારા જળ સંસાધન વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે?
  • 104. 2 થી 25 મેગાવોટ (MW) ઉત્પાદનક્ષમતા ધરાવતા હાઇડ્રો પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?
  • 105. લોમસ ઋષિની ગુફા ક્યાં આવેલી છે?
  • 106. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો છે?
  • 107. ગંગા મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
  • 108. નવરાત્રી કેટલા દિવસ સુધી ઉજવાતો તહેવાર છે?
  • 109. ભદ્રનો ​​કિલ્લો ભારતના કયા શહેરમાં આવેલો છે?
  • 110. પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલુ છે?
  • 111. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર ક્યાં આવેલું છે?
  • 112. તમિલનાડુમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 113. ઝારખંડના કયા જિલ્લામાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
  • 114. ગ્રેન્ડ ઍનિકટ નહેરનું નિર્માણ કઇ નદી પર થયું છે?
  • 115. શરીરનો કયો ભાગ આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે?
  • 116. કમ્પ્યુટર (COMPUTER) નો સાચો સંક્ષેપ છે?
  • 117. HTML ફાઇલ સ્ટોર કરવા માટેનું એક્સટેન્શન શું છે?
  • 118. www નું પૂર્ણ સ્વરૂપ શું છે?
  • 119. કમ્પ્યુટરમાં પ્રોગ્રામની ગ્રાફિકલ રજૂઆતને શું કહે છે?
  • 120. ગુજરાતમાં અડાલજની વાવ ક્યાં આવેલી છે?
  • 121. મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે કેટલા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી?
  • 122. ભારતમાં ‘ઇન્ડિયન મ્યૂઝિયમ’ ક્યાં આવેલું છે?
  • 123. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલા મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ થયો?
  • 124. ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે ?
  • 125. એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2021માં આર્યભટ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 26 જુલાઈ 2022

26 July Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. નાણાકીય વર્ષ 2021 પીરિયડ 3 માટે ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
  • 2. ગુજરાતમાં સરકારના ૨૦ વર્ષમાં (૨૦૦૨થી ૨૦૨૨) પશુ આરોગ્યમેળા અંતર્ગત કેટલાં પશુઓનું રસીકરણ થયું છે ?
  • 3. કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાના ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
  • 4. ડેરી સહકાર યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?
  • 5. આપત્તિના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરીને અને કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?
  • 6. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરિયાલ દ્વારા ‘ધ્રુવ પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ’ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
  • 7. ગુજરાત સરકારની કઈ યોજના તેમના ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ ક્ષેત્રનો અનુભવ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે ?
  • 8. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020માં શિક્ષણના કયા સ્તર પર ભાર મૂકવામાં આવ્યો છે ?
  • 9. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020માં વૈશ્વિક શિક્ષણની સાથે કઈ પ્રણાલીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે ?
  • 10. વિદ્યાર્થીઓને મહત્તમ રીતે આર્થિક સહાય કરતી યોજના કઈ છે ?
  • 11. કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન ગુજરાત સરકારે કયા પોર્ટલ દ્વારા દરેક વિદ્યાર્થીને સતત ઑનલાઇન શિક્ષણ આપવાની ખાતરી આપી હતી ?
  • 12. કુટિર જ્યોતિ યોજના હેઠળ લાભાર્થીઓને તેમનાં ઘરમાં કયાં પ્રકારનાં જોડાણો મળશે ?
  • 13. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને ‘વિકાસશીલ રાજ્ય’નો એવોર્ડ મળ્યો છે ?
  • 14. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
  • 15. ભારત સરકારની કઈ યોજના ગ્રામીણ ભારતમાં સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે ?
  • 16. GSWAN સર્વર પર કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ?
  • 17. DSSનું પૂરું નામ જણાવો.
  • 18. અટલ પેન્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 19. PM – ગતિશક્તિ યોજનનો મહત્તમ લાભ કોને મળશે ?
  • 20. નાબાર્ડનું વડું મથક ક્યાં છે ?
  • 21. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તારમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?
  • 22. ગુજરાત સરકાર દ્વારા પ્રત્યેક કન્ઝ્યુમર્સ ક્લબ દીઠ કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
  • 23. ગુજરાત રાજ્યમાં ‘અન્નબ્રહ્મ યોજના’ કઈ તારીખથી અમલમાં આવી ?
  • 24. કયા બે દિવસોને ‘ગ્રાહક દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 25. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
  • 26. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે ?
  • 27. ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ આદિવાસી વિદ્યાર્થીનીઓને મફત અનાજનું વિતરણ કરવામાં આવે છે ?
  • 28. ભારતીય આર્યભાષાનો જૂનામાં જૂનો નમૂનો કયા ગ્રંથમાં મળે છે ?
  • 29. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર જાહેરાત કયા દિવસે કરવામાં આવી હતી ?
  • 30. ભરૂચનું પ્રાચીન નામ શું હતું ?
  • 31. ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું ?
  • 32. આજનું વડનગર પ્રાચીન સમયમાં કયા નામથી જાણીતું હતું ?
  • 33. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે ?
  • 34. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ કયાં આવેલું છે ?
  • 35. કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે ?
  • 36. મધ્યયુગીન ગુજરાતના પોરબંદર સ્ટેટમાં કયા વંશનું શાસન હતું ?
  • 37. રાણકી વાવ કેટલા માળની છે ?
  • 38. ગુજરાતના પિરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે ?
  • 39. કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે ?
  • 40. ‘ગીતા જયંતી’ બીજા કયા નામે ઓળખાય છે ?
  • 41. કાલિદાસે લખેલું ખંડકાવ્ય કયું છે ?
  • 42. પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ કઈ નદીના કિનારે પસાર થયો હતો ?
  • 43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કયો છોડ સૂર્ય ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 44. ફિકસ ગ્લોમેરાટા (ગુલર) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
  • 45. વન મહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓનું વેચાણ કરવામાં આવે છે ?
  • 46. ફળાઉ વૃક્ષ વાવેતર યોજના અંતર્ગત કુટુંબ દીઠ કેટલા કલમી રોપા વાવી આપવામાં આવે છે ?
  • 47. પર્યાવરણ વાવેતર યોજના અન્વયે ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના એક વર્ષ અગાઉ જૂન મહિનાની કઈ તારીખ સુધીમાં અરજી આપવાની રહે છે ?
  • 48. ‘ભક્તિ વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 49. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?
  • 50. ભારતમાં નોંધાયેલા પ્રાણીઓના સમૂહોમાં કેટલા ટકા સરીસૃપ ગુજરાતમાં છે ?
  • 51. ભારતમાં છોડની નોંધાયેલી જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ટેરિડોફાઈટ્સ (ત્રિઅંગી) જોવા મળે છે ?
  • 52. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?
  • 53. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?
  • 54. કયા ભારતીયને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો ?
  • 55. અવકાશમાંથી કયા પ્રકારનું હવાનું પ્રદૂષણ માપવામાં આવે છે ?
  • 56. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?
  • 57. 2014થી અત્યાર સુધીમાં આશરે કેટલી પ્રાચીન ભારતીય વારસાની અમૂલ્ય મૂર્તિઓ વિદેશથી ભારત પાછી લાવવામાં આવી છે ?
  • 58. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?
  • 59. ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
  • 60. સી.આર.પી.સી. કલમ – 438 હેઠળ આગોતરા જામીન આપવાની સત્તા કોને છે ?
  • 61. કેન્દ્ર સરકારની કઈ યોજના કુટુંબદીઠ 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે ?
  • 62. નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશનમાં કઈ રકમ સુધીના લાભોને આવરી લેવામાં આવ્યા છે ?
  • 63. ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સેવા ક્યારથી શરૂ થઈ હતી ?
  • 64. તરુણીઓને પૂરક પોષણ આહાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?
  • 65. ગુજરાતમાં ચિરંજીવી યોજનાની શરૂઆત ક્યારે હતી ?
  • 66. ધન્વંતરિ આરોગ્ય રથ શું છે ?
  • 67. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય ગતિશીલ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ સ્ટાર્ટ-અપ્સને કેટલા રૂપિયાની સહાય મળે છે ?
  • 68. મીલ ગેટ પ્રાઇસ યોજના અંતર્ગત મંડળી/સંસ્‍થા એન.એચ.ડી.સી. પાસેથી કેટલા ટકા સબસિડી પર યાર્ન ખરીદી શકશે ?
  • 69. દેશની આયાત અને નિકાસ વચ્ચેના મૂલ્યના તફાવત માટે કયો શબ્દ વપરાય છે ?
  • 70. ભારતમાં એફડીઆઈને બે માર્ગ દ્વારા મંજૂરી મળેલ છે. પ્રથમ સરકારી મંજૂરી માર્ગ છે તો અન્ય માર્ગ કયો છે ?
  • 71. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
  • 72. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  • 73. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓને મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે ?
  • 74. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
  • 75. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માટે મહિલાનો માસિક પગાર કેટલો હોવો જોઈએ ?
  • 76. ગુજરાત સરકારની સ્વચ્છ ભારત – જાહેર શૌચાલય યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણના સ્થળે શૌચાલય બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે ?
  • 77. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ?
  • 78. શ્રમયોગીનાં બાળકો રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
  • 79. ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ સ્ત્રોતો દ્વારા પર્યાવરણના રક્ષણ અને વીજળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ફંડની રચના કરવા માટે રિન્યુએબલ એનર્જી સિવાયના વીજળીના ઉત્પાદન પર સેસ (cess) વસૂલવાની જોગવાઈ કયા અધિનિયમમાં છે ?
  • 80. કયો અધિનિયમ માલ અને સેવાઓનું માનકીકરણ અને ગુણવત્તાની ખાતરી આપે છે ?
  • 81. લવ જેહાદ રોકવા માટે ગુજરાત વિધાનસભા દ્વારા કયું બિલ પસાર કરવામાં આવ્યું છે ?
  • 82. 2021 સુધીમાં રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હતી ?
  • 83. રાજ્યસભાની ચૂંટણી માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે ?
  • 84. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવાપાત્ર કન્યાની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ?
  • 85. કયો ટેક્સ ઉત્પાદનના દરેક તબક્કામાં નાખવામાં આવે છે ?
  • 86. મેન્યુઅલ રજિસ્ટર કયા નામે ઓળખાય છે જેમાં તલાટી ડેટા જાળવી રાખે છે ?
  • 87. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?
  • 88. ગુજરાતના આદિવાસી પૂર્વ પટ્ટાની સિંચાઈ પ્રવૃતિઓને વિકસાવવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 89. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
  • 90. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજદારના કુટુંબની વાર્ષિક આવક LIG (ઓછી આવક જૂથ) કેટેગરી માટે કેટલી રાખવામાં આવી છે ?
  • 91. ભારત સરકારની કઈ યોજનાનો ઉદ્દેશ સમુદાયની ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનને સુધારવાનો છે ?
  • 92. સરદાર સરોવર પ્રૉજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?
  • 93. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?
  • 94. સરદાર સરોવર ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ કેટલાં રાજ્યોને મળે છે ?
  • 95. કઈ યોજના હેઠળ આવાસ માટે એકમ સહાયતા રૂ. 1.2 લાખ (મેદાનીય વિસ્તાર) / 1.3 લાખ (પર્વતીય વિસ્તાર) આપવામાં આવે છે ?
  • 96. ગુજરાતમાં ‘સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના’ ક્યારે અમલમાં આવી હતી ?
  • 97. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કઈ યોજનાનો એક ભાગ છે ?
  • 98. પંચાયતની મુદ્દત કેટલાં વર્ષની હોય છે ?
  • 99. ગુજરાત મેરીટાઇમ બોર્ડ કેટલા બંદરોના સંચાલન, નિયંત્રણ અને વહીવટ માટે જવાબદાર છે ?
  • 100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતમાં કયા સ્થળે CEZ તૈયાર કરવામાં આવે છે ?
  • 101. કઈ સંસ્થા મુખ્ય પ્રશિક્ષણ ક્ષેત્રો – વેરહાઉસ મેનેજમેન્ટ, કન્સાઇનમેન્ટ અને ટ્રેકિંગ અને મેરીટાઇમ લોજિસ્ટિક્સ વગેરે સંબંધિત અન્ય અભ્યાસક્રમો શીખવશે ?
  • 102. તીથલ બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
  • 103. ભારત સરકાર દ્વારા ‘સ્વદેશ દર્શન યોજના’ હેઠળ કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે?
  • 104. ભારત સરકારે આમાંથી કોને પ્રોત્સાહન આપવા માટે ‘હીલ ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે ?
  • 105. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?
  • 106. અમદાવાદમાં મેટ્રો રેલના પૂર્વ-પશ્ચિમ કૉરિડોરના ભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
  • 107. જૂન – 2018 સુધી નિયામક, ઉદ્યાન અને બગીચા, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ કેટલા ઉદ્યાનો અને બગીચાઓ છે ?
  • 108. સુરત મેટ્રો પ્રૉજેક્ટના પ્રથમ તબક્કાની સૂચિત લંબાઈ કેટલી છે ?
  • 109. ડ્રગ્સની માગ ઓછી કરવાના સંદર્ભમાં NAPDDRનો અર્થ કયો છે ?
  • 110. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે માનસિક આરોગ્ય પુનર્વસન (Mental Health Rehabilitation) માટે હેલ્પલાઈન લોન્ચ કરી એનું નામ શું છે ?
  • 111. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?
  • 112. Artificial Limbs Manufacturing Corporation of India દ્વારા દિવ્યાંગજનને મફત સહાયક સાધનોનું વિતરણ કરવા માટે પ્રથમ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?
  • 113. ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
  • 114. અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે કઈ સંસ્થા દ્વારા ટૂલ કિટ આપવામાં આવે છે ?
  • 115. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ?
  • 116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
  • 117. MYSY યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  • 118. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમાથી ડિગ્રીમાં અભ્યાસ કરતા કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
  • 119. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
  • 120. ડૉ. પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા ‘સ્ટાઇપેન્ડ યોજના’નો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના શહેરી વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 121. MPV હેઠળ કેવા પ્રકારનો લાભ આપવામાં આવે છે ?
  • 122. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘પૂર્ણા યોજના’નો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?
  • 123. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘માતા યશોદા એવોર્ડ’ અંતર્ગત આંગણવાડી કાર્યકરને જિલ્લાકક્ષાએ એવોર્ડરૂપે કેટલા રૂપિયા રકમ આપવામાં આવે છે ?
  • 124. ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કવચ શેના અંતર્ગત પૂરું પાડવામા આવે છે ?
  • 125. ‘જનની શિશુ સુરક્ષા યોજના’ કયા રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ કાર્યરત છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Disclaimerઅહીં મુકવામાં આવેલ તમામ પ્રશ્નો ઓફિશ્યિલ વેબસાઈટ પરથી લીધેલ છે , આ પ્રશ્નો તમારી જાણ માટે મુકવા માં આવેલ છે
Source : https://quiz.g3q.co.in/quizbank

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 26 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

26 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
26 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો