PM Modi આવી રહ્યા છે કેવડિયા ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવવાના છે

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે

પીએમ મોદીએ વર્ષ 2019, 2020, 2022માં એકતા પરેડમાં હાજરી આપીને દિપાવ્યો હતો

31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

આ એકતા પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે

ગયા વર્ષે પહેલીવાર એરફોર્સ દ્વારા એકતા પરેડ દરમિયાન એર શૉ પણ કરવામાં આવ્યો હતો

કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાતના ગરબા, કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

PM Modi આવી રહ્યા છે કેવડિયા ગુજરાત