ધો 10  અને ધો 12  પછી  શું કરવું ?

કારકિર્દી માર્ગદર્શન બૂક 2024 

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB 

ધોરણ 10 પછી  શું કરવું ? 

 ધોરણ 12 પછી  શું કરવું ?

ધોરણ ૧૧ મા એડમિશન લેવું  જેમાં મુખ્ય બે પ્રવાહો છે 

સામાન્ય પ્રવાહ  અને  વિજ્ઞાન પ્રવાહ 

આ.ટી.આઈ પણ કરી શકો છો અથવા  તમે ડિપ્લોમા પણ કરી શકો છો. 

ધોરણ ૧૨ સાયન્‍સ પછી મેડિકલ, એન્‍જિનિયરિંગ, ફાર્મસી,