મુસાફરી દરમિયાન ચક્કર આવે છે, ઉલટી થાય છે?

લોકો ઑફિસની રજાઓમાં લાંબા વીકએન્ડ દરમિયાન ક્યાંક મુસાફરી કરવાનું વિચારતા હોઈ છે 

કેટલાક લોકો કાર, ટ્રેન અથવા વિમાનમાં મુસાફરી કરતી વખતે ઉલટી, ચક્કર અથવા ઉબકાની ફરિયાદ રહે છે

જે લોકોને મોશન સિકનેસની સમસ્યા હોય છે, તેમને મુસાફરી પરેશાનીનું કારણ બની જાય છે

મોશન સિકનેસ ટાળવા માટે, કાર અથવા બસની આગળની સીટ પર બેસો

હોડીમાં હોવ તો વચ્ચે બેસો. અને જો ટ્રેનમાં હોવ તો, જે દિશામાં ટ્રેન આગળ વધી રહી છે તે તરફ મોં રાખીને બેસો

પ્રવાસ દરમિયાન પોતાને વ્યસ્ત રાખો

મુસાફરી દરમિયાન ઉલ્ટીથી બચવા માટે હળવો અને સ્વસ્થ આહાર લો

જો ઉપાયો કામ ન કરે તો નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરો

મુસાફરી દરમિયાન ચક્કર આવે છે, ઉલટી થાય છે?