અંબાલાલની ભયાનક આગાહી, રાતોરાત બદલાઈ જશે આ તારીખ થી ગુજરાતનું વાતાવરણ

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય છતાં નવરાત્રિ દરમિયાન મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ છે

નવરાત્રિના કેટલાક નોરતાઓમાં વરસાદ પડવાની શક્યતા છે

ખાસ કરીને 17 થી 19ની વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યું 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે

 હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે

14 ઓક્ટોબર બાદ વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે

અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે

અંબાલાલની ભયાનક આગાહી, રાતોરાત બદલાઈ જશે આ તારીખ થી ગુજરાતનું વાતાવરણ