google news

વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2022 @vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2022 : વિદ્યાસહાયક ફાઈનલ મેરીટયાદી 2022 જાહેર : વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.09/01//2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે

વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2022 @vsb.dpegujarat.in

સંસ્થા નુ નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
જોબનો પ્રકારવિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ ખાલી જગ્યા2600 જગ્યાઓ
પોસ્ટનું નામવિદ્યાસહાયક ભરતી 2022
મેરીટ લિસ્ટ પ્રસિધ્ધ થવાની તારીખ09/01/2023
ફાઈનલ મેરીટ લિસ્ટજાહેર
મેરીટ લિસ્ટમાત્ર ઓનલાઈન મોડ
જોબ સ્થાનગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઇટhttp://vsb.dpegujarat.in

વિદ્યાસહાયક મેરીટયાદી 2022 જાહેર

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.09/01//2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

વિદ્યાસહાયક ભરતી મેરીટયાદી 2022

જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૫) અને (૬) થી સામાન્ય જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની ફાઈનલ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.09/01//2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

વિદ્યાસહાયક અધિકૃત વેબસાઇટhttp://vsb.dpegujarat.in
વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2022અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ http://vsb.dpegujarat.in છે.

વિદ્યાસહાયક ભરતી ની ફાઈનલ મેરીટયાદી પ્રસિધ્ધ થવાની તારીખ શું છે?

વિદ્યાસહાયક ફાઈનલ મેરીટયાદી તારીખ 09/01/2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2022
વિદ્યાસહાયક ફાઈનલ મેરીટ લિસ્ટ 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો