Updates
વલસાડ નગરપાલિકા ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
વલસાડ નગરપાલિકા ભરતી 2023 : આથી આ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, વલસાડ નગરપાલિકામાં જુદી જુદી શાખામાં નીચે મુજબની જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓની જરૂરીયાત છે. જરૂરી શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલ તારીખે સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે
વલસાડ નગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | વલસાડ નગરપાલિકા |
પોસ્ટનું નામ | કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર |
પોસ્ટની સંખ્યા | 02 |
જોબ સ્થળ | વલસાડ (ગુજરાત) |
અરજી કરવાની પ્રક્રિયા | વોકિંગ ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 10/04/2023 |
પોસ્ટનું નામ
- કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
આ પણ વાંચો : Gujarat RTO List 2023 | ગુજરાત આરટીઓ નંબર કોડ
વલસાડ નગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
અ.નં. | વિગત | સંખ્યા | શૈક્ષણિક લાયકાત |
1 | કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | 2 | ૧૨ પાસ, ccc |
કુલ જગ્યા | 02 |
Valsad Nagar Palika Bharti 2023 કેવી રીતે અરજી કરવી
- શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.
ઈન્ટરવ્યું સ્થળ : વલસાડ નગરપાલિકા કચેરી, વલસાડ
મહત્વપૂર્ણ તારીખો:
ઈન્ટરવ્યુ તારીખ | 10/04/2023 |
આ પણ વાંચો – BSNL Bharti 2023 : ભારત સંચાર નિગમ લિમિટેડ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023
મહત્વપૂર્ણ લિંક્સ
વલસાડ નગરપાલિકા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
વલસાડ નગરપાલિકા ભરતીની ઈન્ટરવ્યુ તારીખ શું છે?
વલસાડ નગરપાલિકા ભરતીની ઈન્ટરવ્યુ તારીખ 10 એપ્રિલ 2023
વલસાડ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in