Connect with us

SarkariYojna

BSNL Bharti 2023 : ભારત સંચાર નિગમ લિમિટેડ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023

Published

on

BSNL Bharti 2023 : ભારત સંચાર નિગમ લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી, અત્યારેજ કરી દો અરજી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે. BSNL ભરતી 2023 , વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો. આ આર્ટિકલ તમે સરકારીમાહિતી ડોટ કોમ ના માધ્યમ થી વાંચી રહિયા છે,

ભારત સંચાર નિગમ લિમિટેડ ભરતી 2023

સંસ્થાનું નામભારત સંચાર નિગમ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ21 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.bsnl.co.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર BSNL ની આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ કે કોર્સ થી સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.

પગારધોરણ

આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ડિપ્લોમા ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 8000 તથા સ્નાતક ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

BSNL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. 

BSNL ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NATS ની સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળી જશે.
  • હવે એક દિવસ અપ્રુવલ માટે રાહ જુઓ.
  • હવે Login ના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા Apply ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો

Trending