SarkariYojna
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, 370 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 :વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની હાઇલાઇટ્સ
સંસ્થા નુ નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC |
પોસ્ટનું નામ | સિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય |
કુલ જગ્યાઓ | 370 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03/04/2023 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | http://www.vmc.gov.in/ |
આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન
VMC ભરતી 2023
જગ્યાનું નામ | જગ્યા |
મેડીકલ ઓફિસર (કરાર આધારિત) | 74 |
સ્ટાફ નર્સ (કરાર આધારિત) | 74 |
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) | 74 |
સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) | 74 |
ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) | 74 |
શૈક્ષણિક લાયકાત :
- મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો .
આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023, 193 જગ્યાઓ માટે અરજી કરો
VMC ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?
- સૌ પ્રથમ VMC ની સત્તાવાર વેબસાઈટ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે VMC ની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
આ પણ વાંચો – હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2023 |
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?
VMC ભરતી 2023 છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે
VMC ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
VMC ની સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in