Connect with us

SarkariYojna

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023, 5000 જગ્યાઓ માટે અરજી કરો @centralbankofindia.co.in

Published

on

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે.  રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લાય લિંક નીચે આપેલ છે . અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે. Central Bank of India Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023

સંસ્થાનું નામસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ5000
છેલ્લી તારીખ03/04/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.centralbankofindia.co.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 5000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.

પ્રાદેશિકજગ્યા
બરોડા52
રાજકોટ63
સુરત58
અમદાવાદ62
ગાંધીનગર64
જામનગર43
કુલ342

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

Central Bank of India Bharti 2023 શેડ્યૂલ

છેલ્લી તારીખ03 એપ્રિલ 2023

કેવી રીતે અરજી કરવી ?

  • આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://www.centralbankofindia.co.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી ની છેલ્લી તારીખ શું છે?

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી ની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://www.centralbankofindia.co.in/

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા

Trending