google news

TET 2 પરીક્ષા પેપર 2023 : વાંચો પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો, પરીક્ષા તારીખ 23 એપ્રિલ 2023

TET 2 પરીક્ષા પેપર 2023 | રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-2 પરીક્ષા આજે 16 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ TET-2 પેપરની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

TET 2 પરીક્ષા પેપર 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડરાજય પરીક્ષા બોર્ડ
પોસ્ટનું નામTET 2
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ23 એપ્રિલ 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://www.sebexam.org

23 એપ્રિલ 2023  ટેટ 2 પરીક્ષા યોજાશે

સંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
TET 2 (ધોરણ 6 થી 8)તા.23/04/2023 (રવિવાર)03:00 થી 05:00 ક્લાક

મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : TET પરીક્ષા પેપર 05:00 એ પૂરું થશે ત્યાર પછી ની 10 મિનિટમાં Examstak પર પેપરની PDF મુકવામાં આવશે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો , અમારી વેબસાઈટ નો હેતુ ગુજરાતના તમામ નાગરિકને સાચી માહિતી માહિતગાર કરવાનો છે.

બાગાયતી યોજના 2023 : 60 થી વધુ વિવિધ સહાયલક્ષી યોજનાઓ
 ભાવનગર મહાનગરપાલિકા ભરતી

 ટેટ 2 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

SEB TET 2 પરીક્ષા પેપર માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp.Com પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત MahitiApp ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://MahitiApp.Com
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરીક્ષા પેપર ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – SEB TET 2 પરીક્ષા પેપર 2023
  • સ્ટેપ IIII –  પરીક્ષા પેપર ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

SEB TET ની સત્તાવાર વેબસાઇટ
https://www.sebexam.org
TET  પરીક્ષા પેપર ( ગણિત – વિજ્ઞાન )અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

TET 2 પરીક્ષા તારીખ કઈ હતી ?

TET 2 પરીક્ષા તારીખ 23 એપ્રિલ 2023 છે

TET 2 સત્તાવાર વેબસાઈટ કઈ છે?

TET 2 ની સત્તાવાર વેબસાઈટ https://www.sebexam.org છે

TET 2 પરીક્ષા પેપર 2023
TET 2 પરીક્ષા પેપર 2023
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો