Connect with us

SarkariYojna

PSE પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા રીઝલ્ટ 2022 , અહીંથી જુઓ તમારું પરિણામ

Published

on

PSE પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા રીઝલ્ટ 2022 : પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 : રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 લીધેલ હતી જેનું આજે રીઝલ્ટ જાહેર કરેલ છે. PSE (પ્રાથમિક માધ્યમિક પરીક્ષા – પ્રાઈમરી સેકન્ડરી એક્ઝામ) માટેની પરીક્ષા SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ – સ્ટેટ એક્ઝામ બોર્ડ) ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ હતી.

PSE પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા રીઝલ્ટ 2022

સંસ્થાનું નામ :રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB)
પરીક્ષાનું નામ :PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ)
સૂચના તારીખ :17/08/2022
ઓનલાઈન અરજીની તારીખ:22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:15/09/2022
SSE PSE પરીક્ષાની તારીખ :ઑક્ટોબર 2022
અધિકૃત વેબસાઇટ :http://sebexam.org/
પરીક્ષાનું નામ:પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VI માટે)
માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VIIII માટે)

PSE પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા પરિણામ 2022 કેવી રીતે જોવું?

  • સ્ટેપ:1 SEB ની સત્તાવાર વેબસાઇટ http://sebexam.org/Form/printResult પર બ્રાઉઝ કરો
  • સ્ટેપ:2 નવા પૃષ્ઠ પર, શોધ બોક્સમાં જરૂરી વિગતો દાખલ કરો
  • સ્ટેપ:3 વિગતો સબમિટ કરો અને પરિણામ pdf સ્ક્રીન પર પ્રદર્શિત થશે
  • સ્ટેપ:4 પરિણામ પીડીએફ તપાસો અને તેને ડાઉનલોડ કરો
  • સ્ટેપ:5 ભવિષ્યના ઉપયોગ માટે તેના થોડા પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક

પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
PSE પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા રીઝલ્ટ 2022
PSE પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા રીઝલ્ટ 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending