SarkariYojna
પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થયેલું છે કે નહીં, અહીંથી ઓનલાઇન ચેક કરો
PAN Aadhaar Linking Check : પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થયેલું છે કે નહીં, આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.
રાજ્ય | દેશ નાં તમામ રાજ્ય |
ઉદ્દેશ | પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ? |
લિંક નો પ્રકાર | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
સતાવાર વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
આધાર અને પાન કાર્ડ લીંક
આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. PAN Aadhaar Linking Check 2023 આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.
આ પણ વાંચો : જુઓ શું આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે , PM Kisan Beneficiary List 2023
આધારની સાથે તમારો પાન કાર્ડ કઈ રીતે લીંક કરવો
- https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ,
- ‘Quick Links’ સેકસન હેઠળ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લીક કરો.
- ત્યારબાદ આધાર નંબર અને ચૈન નંબર રજૂ કરો તેમજ સ્કીન પર આપેલ નિર્દેશોનું પાલન કરીને E-Pay Tax functionality ના માધ્યમથી રૂા. ૧૦૦૦/- વિલંબ ફીની ચુકવણી કરો.
- એક વખત ચૂકવણી પ્રક્રિયા પૂરી થયા પછી ફરીવાર Link Aadhaar સેકશન પર જાઓ અને પોતાનું નામ, મોબાઈલ નંબર આધાર નંબર એન ચૈન નંબર લખો.
- I agree to validate my Aadhaar Details’ વિકલ્પની પસંદગી કરીને વિગતને સત્યાપિત કરો અને Link Aadhaar વિકલ્પ પર ક્લીક કરો.
- તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપીને રજૂ કરો અને લીંક કરવાની પ્રક્રિયાને પૂરી કરવા માટે “Validate’ પર ક્લીક કરો.
આ પણ વાંચો : તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
- પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે
મહત્વપૂર્ણ લિંક પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક :
લિંક છે કે નહિ ચેક કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન લિંક કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક માટેની સત્તાવાર વેબસાઇટ https://www.incometax.gov.in/iec/foportal/ છે.
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ કઈ છે ?
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in