Connect with us

SarkariYojna

સેમસંગનો સૌથી સસ્તો 5G મોબાઈલ, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર

Published

on

સેમસંગનો સૌથી સસ્તો 5G મોબાઈલ : આજે આપણે મિત્રો સેમસંગનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ 5G મોબાઈલ વિશે માહિતી મેળવીશુ. હાલ તો ઘણા સ્માર્ટફોન ઓનલાઇન મળે છે. પરંતુ આજે આપણે Samsung નો એક 5G મોબાઇલ વિશે વાત કરવાનાં છીએ. આ ફોન સેમસંગનો સસ્તો અને શ્રેષ્ઠ 5G મોબાઈલ છે.

આજે આપણે સેમસંગ F23 (5G) મોબાઇલની માહિતી જોઇશુ. આ મોબાઇલ 6 GB RAM, 128 GB ROM અને 5000 mAh બેટરી સાથી આ ફોન આવે છે. અને આ મોબાઇલમાં ખાશ વાત એ છે કે Qualcomm Snapdragon 750G પ્રોસેસર સાથે આ મોબાઇલ આવે છે.

Samsung F23 (5G) મોબાઇલ માં RAM કેટલી છે?

  • આ મોબાઇલમાં 6 GB RAM છે.

આ મોબાઇલમાં કેટલી ઈન્ટરનલ સ્ટોરેજ જાણો

  • મિત્રો, આ સેમસંગ F23 ફોનમાં 128 GB નો આંતરિક સંગ્રહ છે.

કેમેરા

50MP + 8MP + 2MP પ્રાથમિક કેમેરા | 8MP ફ્રન્ટ કેમેરા

50MP ટ્રિપલ કેમેરા 123-ડિગ્રી અલ્ટ્રા-વાઇડ વિઝન સાથે સેટ અપ અસાધારણ ઇમેજરી સાથે અદભૂત ચિત્રો કેપ્ચર કરવામાં મદદ કરે છે.

Samsung F23 ડિસ્પ્લે ફીચર્સ

  • ડિસ્પ્લે માપ – 16.76 સેમી (6.6 ઇંચ)
  • ઠરાવ – 2408 x 1080 પિક્સેલ્સ
  • રિઝોલ્યુશનનો પ્રકાર – પૂર્ણ HD+
  • GPU – Qualcomm Adreno 619
  • ડિસ્પ્લે પ્રકાર – પૂર્ણ HD+

મેમરી અને સ્ટોરેજ સુવિધાઓ

  • આંતરિક સ્ટોરેજ – 128 જીબી
  • રેમ – 6 જીબી
  • કુલ મેમરી – 128 જીબી
  • એક્સપાન્ડેબલ સ્ટોરેજ – 1 TB
  • સપોર્ટેડ મેમરી કાર્ડ પ્રકાર – માઇક્રોએસડી
  • મેમરી કાર્ડ સ્લોટ પ્રકાર – સમર્પિત સ્લોટ
  • કૉલ લોગ મેમરી – હા

સેમસંગ 5G મોબાઈલ F23 વોરંટી કેટલી છે?

  • 1 વર્ષની વોરંટી ખરીદીની તારીખથી ઉત્પાદક દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

સેમસંગ 5G મોબાઈલ F23 (5G) Flipkart સેલ

મિત્રો, હાલ Flipkart પર SAMSUNG Galaxy F23 5G મોબાઇલ સસ્તા ભાવમાં છે. જે મિત્રો આ સેલનો લાભ ઉઠાવી મોબાઇલની ખરીદી કરવા ઇચ્છતા હોય તે Flipkart માં થી ઓર્ડર કરી શકે છે.

જાણો મોબાઈલની કિંમતઅહીં ક્લિક કરો
જાણો મોબાઈલની કિંમતઅહીં ક્લિક કરો
આવી અપડેટ માટે ટેલિગ્રામ ચેનલઅહીંથી જોડાઓ
સેમસંગનો સૌથી સસ્તો 5G મોબાઈલ
સેમસંગનો સૌથી સસ્તો 5G મોબાઈલ

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending